ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમકુંજ-સોમકુંજર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમકુંજ/સોમકુંજર'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૩૦ કડીની ‘ખરતરગચ્છ-પટ્ટાવલિ’ (ર.ઈ.૧૪૫૮થી ૧૪૭૫ની વચ્ચે; મુ.) તથા કેટલ...") |
(No difference)
|
Revision as of 07:49, 22 September 2022
સોમકુંજ/સોમકુંજર [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયના શિષ્ય. ૩૦ કડીની ‘ખરતરગચ્છ-પટ્ટાવલિ’ (ર.ઈ.૧૪૫૮થી ૧૪૭૫ની વચ્ચે; મુ.) તથા કેટલાંક આલંકારિક પદો (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. *વિજ્ઞપ્તિત્રિવેણી. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ; ૩(૨). [ર.ર.દ.]