ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમવિજ્ય'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ઈ.૧૫૭૫માં હીરવિજ્યસૂરિને હસ્તે દીક્ષા હીરવિજ્ય આદિ વ...") |
(No difference)
|
Revision as of 07:51, 22 September 2022
સોમવિજ્ય [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ઈ.૧૫૭૫માં હીરવિજ્યસૂરિને હસ્તે દીક્ષા હીરવિજ્ય આદિ વિષયક ૨૪ સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]