ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સ્થાનસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સ્થાનસાગર'''</span> [ઈ.૧૬૨૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પુણ્યચંદ્રની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસ વદ ૫; સ્વલિખ...") |
(No difference)
|
Revision as of 08:45, 22 September 2022
સ્થાનસાગર [ઈ.૧૬૨૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. પુણ્યચંદ્રની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્રના ‘અગડદત્ત-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસ વદ ૫; સ્વલિખિત પ્રત)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧.[પા.માં.]