ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધુહર્ષ'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૬ કડીની ‘મોટી હોંશ ન રાખવાની સઝાય’(મુ.)ના કર્તા. આ સાધુહર્ષના શિષ્ય રાજશીલની ઈ.૧૫૩૮માં રચેલી ‘અમરસેન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સાધુસુંદર_ગણિ_પંડિત
|next =  
|next = સાધુહંસ
}}
}}

Latest revision as of 09:16, 22 September 2022


સાધુહર્ષ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૬ કડીની ‘મોટી હોંશ ન રાખવાની સઝાય’(મુ.)ના કર્તા. આ સાધુહર્ષના શિષ્ય રાજશીલની ઈ.૧૫૩૮માં રચેલી ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ મળે છે. એ સમયને લક્ષમાં લેતાં સાધુહર્ષ ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(ન). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ. [ર.ર.દ.]