ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિકલ્લોલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિકલ્લોલ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ચૈત્ર-૧૦), ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુમતિકલ્લોલ | ||
|next = | |next = સુમતિકીર્તિ_સૂરિ-૧ | ||
}} | }} |
Latest revision as of 10:59, 22 September 2022
સુમતિકલ્લોલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ચૈત્ર-૧૦), ‘શ્રીપાલપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ભાદરવા વદ ૬), ૧૦૯ કડીની ‘મૃગાપુત્ર-સંધિ’ (ર.ઈ.૧૬૦૭/સં.૧૬૬૩, આસો વદ ૧૧(?)), ‘ગીત-સંગ્રહ’ (૧ ગીત મુ.) તથા સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર-વૃત્તિગાથા-વિવરણ’ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]