ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિપ્રભ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિપ્રભ-૨'''</span> [ઈ.૧૭૬૬માં હયાત] : પિંગલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં પુણ્યસાગર-સુખપ્રભના શિષ્ય. ૪૮ ઢાળની ‘અજાપુત્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુમતિપ્રભ_સૂરિ_સુંદર-૧ | ||
|next = | |next = સુમતિમાણિક્ય | ||
}} | }} |
Latest revision as of 11:01, 22 September 2022
સુમતિપ્રભ-૨ [ઈ.૧૭૬૬માં હયાત] : પિંગલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં પુણ્યસાગર-સુખપ્રભના શિષ્ય. ૪૮ ઢાળની ‘અજાપુત્ર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, વૈશાખ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]