ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમ'''</span> : આ નામે પદ અને ૬ કડીની ‘રંભાશુક-સંવાદ’(મુ.) નામે જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે ‘રંભાશુક-સંવાદ’ સોમ-૧ની કૃતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ છ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોનીરામ
|next =  
|next = સોમ-૧
}}
}}

Latest revision as of 12:40, 22 September 2022


સોમ : આ નામે પદ અને ૬ કડીની ‘રંભાશુક-સંવાદ’(મુ.) નામે જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે ‘રંભાશુક-સંવાદ’ સોમ-૧ની કૃતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. પદોના કર્તા કયા સોમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સોમ(મુનિ)ને નામે ૬ કડીની ‘કરમસી સંથારા-ગીત’(મુ.) અને રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘જોગબત્રીસી’ (લે.સં.૧૮મી સદી) એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા સોમ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ફૉહનામાવલિ; ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[ર.ર.દ.]]