ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમ'''</span> : આ નામે પદ અને ૬ કડીની ‘રંભાશુક-સંવાદ’(મુ.) નામે જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે ‘રંભાશુક-સંવાદ’ સોમ-૧ની કૃતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ છ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સોનીરામ | ||
|next = | |next = સોમ-૧ | ||
}} | }} |
Latest revision as of 12:40, 22 September 2022
સોમ : આ નામે પદ અને ૬ કડીની ‘રંભાશુક-સંવાદ’(મુ.) નામે જૈનેતર કૃતિ મળે છે. ભાષાસ્વરૂપના સામ્યને કારણે ‘રંભાશુક-સંવાદ’ સોમ-૧ની કૃતિ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. પદોના કર્તા કયા સોમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સોમ(મુનિ)ને નામે ૬ કડીની ‘કરમસી સંથારા-ગીત’(મુ.) અને રાજસ્થાની-ગુજરાતીમિશ્ર ભાષામાં ‘જોગબત્રીસી’ (લે.સં.૧૮મી સદી) એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા સોમ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ફૉહનામાવલિ; ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[ર.ર.દ.]]