ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમ-૧'''</span> [ ] : ૭૧ કડીના ‘સુદામાસાર’ (મુ.)ના કર્તા. ભાષા પરથી કૃતિ ઈ.પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોમ
|next =  
|next = સોમકીર્તિ
}}
}}

Latest revision as of 12:41, 22 September 2022


સોમ-૧ [ ] : ૭૧ કડીના ‘સુદામાસાર’ (મુ.)ના કર્તા. ભાષા પરથી કૃતિ ઈ.પંદરમી સદીમાં રચાઈ હોવાનું મનાયું છે. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ફાત્રૈસમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા-પરિશિષ્ટ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી.