ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિમલ સૂરિ શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમવિમલ(સૂરિ)શિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૪૦૨ કડીના વસ્તુ, દુહા તથા ચોપાઈ છંદમાં રચાયેલા ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮, માગશર સુદ ૫) અને વંકચૂલ-રાસ’ (ર.ઈ....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સોમવિમલ_સૂરિ-૧
|next =  
|next = સોમસુંદર_સૂરિ
}}
}}

Latest revision as of 12:48, 22 September 2022


સોમવિમલ(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૪૦૨ કડીના વસ્તુ, દુહા તથા ચોપાઈ છંદમાં રચાયેલા ‘અમરદત્ત મિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૫૬૨/સં. ૧૬૧૮, માગશર સુદ ૫) અને વંકચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]