ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યવિજ્ય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌભાગ્યવિજ્ય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૧૦ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. પ્રસ્ત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સૌભાગ્યવિજ્ય-૧
|next =  
|next = સૌભાગ્યવિજ્ય-૩
}}
}}

Latest revision as of 12:54, 22 September 2022


સૌભાગ્યવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૧૦ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ વિજ્યપ્રભસૂરિ(ઈ.૧૬૨૧-ઈ.૧૬૯૩)ની હયાતીમાં લખાયેલી જણાય છે, તેથી તેના કર્તા ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : ઐસમાલા : ૧. [ર.ર.દ.]