સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/પછી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન, પરદેશીપંખી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન,
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન,
પરદેશીપંખીનાંઊડયામુકામપછીમાળામાંફરક્યુંવેરાન!
પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
ખોળોવાળીનેહજીરમતાં’તાંકાલઅહીં,
 
સૈયરનાદાવન’તાઊતર્યા;
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
સૈયરનાપકડીનેહાથફર્યાફેર-ફેર —
સૈયરના દાવ ન’તા ઊતર્યા;
ફેરહજીએયન’તાઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર —
આમપાનેતરપહેર્યુંનેઘૂંઘટમાંડોકાયું
ફેર હજી એય ન’તા ઊતર્યા;
જોબનનુંથનગનતુંગાન!
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન.
જોબનનું થનગનતું ગાન!
આંગળીએવળગેલાંસંભાર્યાંબાળપણાં,
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન.
પોઢેલાંહાલરડાંજાગ્યાં;
 
કુંવારાદિવસોએચૉરીમાંઆવીને
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
ભૂલીજવાનાંવેણમાગ્યાં!
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
પછીહૈયામાં, કાજળમાં, સેંથામાંસંતાતું
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ચોરીગયુંરેકોકભાન!
ભૂલી જવાનાં વેણ માગ્યાં!
પરદેશીપંખીનાંઊડ્યામુકામપછીમાળામાંફરક્યુંવેરાન!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન!
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
{{Right|[‘તમે’ પુસ્તક]}}
{{Right|[‘તમે’ પુસ્તક]}}
</poem>
</poem>

Latest revision as of 05:34, 23 September 2022

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન,
પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર —
ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન!
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન!
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
[‘તમે’ પુસ્તક]