સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મીનપિયાસી’/તડકો વાદળિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આતડકોજોવાદળિયો. શોભેકેવો, પુરુષજાણેકેડયેથીપાતળિયો! આતડકોજોવા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
આતડકોજોવાદળિયો.
આ તડકો જો વાદળિયો.
શોભેકેવો, પુરુષજાણેકેડયેથીપાતળિયો!
શોભે કેવો, પુરુષ જાણે કેડયેથી પાતળિયો!
આતડકોજોવાદળિયો…
આ તડકો જો વાદળિયો…
અહીંપડીઆધીંગીધરતી, ત્યાંઘૂઘવેછેદરિયો,
 
કાજળકાળાકચરા-ઢગશો, છાંયોછેપાથરિયો,
અહીં પડી આ ધીંગી ધરતી, ત્યાં ઘૂઘવે છે દરિયો,
શતશતકિરણેવાળેસોનલસાવરણાનીસળીઓ.
કાજળકાળા કચરા-ઢગ શો, છાંયો છે પાથરિયો,
આતડકોજોવાદળિયો…
શત શત કિરણે વાળે સોનલ સાવરણાની સળીઓ.
મેલાંથઈનેસાવમસોતાંવાદળનભનેલૂછે,
આ તડકો જો વાદળિયો…
સાફથયુંકે? ડોકુંકાઢીસૂરજસહુનેપૂછે;
 
થાકીત્યારેહાશકરીનેધરતી-હૈયેઢળિયો.
મેલાં થઈને સાવ મસોતાં વાદળ નભને લૂછે,
આતડકોજોવાદળિયો…
સાફ થયું કે? ડોકું કાઢી સૂરજ સહુને પૂછે;
વિશ્વાત્માનાવદનઉપરકોઈવિષાદઆવીવસિયો,
થાકી ત્યારે હાશ કરીને ધરતી-હૈયે ઢળિયો.
એમાંજાણેહોયઅચાનકહૈયુંખોલીહસિયો;
આ તડકો જો વાદળિયો…
પ્રસન્નમૂર્તિપ્રકાશએવોપૃથ્વીપરફરીવળિયો.
 
આતડકોજોવાદળિયો…
વિશ્વાત્માના વદન ઉપર કોઈ વિષાદ આવી વસિયો,
એમાં જાણે હોય અચાનક હૈયું ખોલી હસિયો;
પ્રસન્નમૂર્તિ પ્રકાશ એવો પૃથ્વી પર ફરી વળિયો.
આ તડકો જો વાદળિયો…
</poem>
</poem>

Latest revision as of 05:45, 23 September 2022

આ તડકો જો વાદળિયો.
શોભે કેવો, પુરુષ જાણે કેડયેથી પાતળિયો!
આ તડકો જો વાદળિયો…

અહીં પડી આ ધીંગી ધરતી, ત્યાં ઘૂઘવે છે દરિયો,
કાજળકાળા કચરા-ઢગ શો, છાંયો છે પાથરિયો,
શત શત કિરણે વાળે સોનલ સાવરણાની સળીઓ.
આ તડકો જો વાદળિયો…

મેલાં થઈને સાવ મસોતાં વાદળ નભને લૂછે,
સાફ થયું કે? ડોકું કાઢી સૂરજ સહુને પૂછે;
થાકી ત્યારે હાશ કરીને ધરતી-હૈયે ઢળિયો.
આ તડકો જો વાદળિયો…

વિશ્વાત્માના વદન ઉપર કોઈ વિષાદ આવી વસિયો,
એમાં જાણે હોય અચાનક હૈયું ખોલી હસિયો;
પ્રસન્નમૂર્તિ પ્રકાશ એવો પૃથ્વી પર ફરી વળિયો.
આ તડકો જો વાદળિયો…