સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/બંસીવાલા! આજો મોરા દેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> બંસીવાલા, આજોમોરાદેશ! તારીશામળીસૂરતહદવેશ. આવન-આવનકહગયે, કરગયેક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બંસીવાલા, | બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ. | ||
આવન- | આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક; | ||
ગણતાં- | ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ. | ||
એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ; | |||
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ. | |||
કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ; | |||
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ? | |||
{{Right|[ | |||
મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ; | |||
મીરાંકે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ. | |||
{{Right|[‘મીરાંનાં પદો’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 09:51, 23 September 2022
બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ.
આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ.
એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ;
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ.
કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ?
મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાંકે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ.
[‘મીરાંનાં પદો’ પુસ્તક]