સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન પરીખ/કોઈ બેસતું કેમ નથી?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જાપાનનીશહેર-પરાંનીલોકલટ્રેનોમાંભીડતોઆપણેત્યાંથાયછેએ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેનોમાં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવી જ; પણ લોકો ઘણા તાલીમબદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડનારા હારબંધ ઊભા હોય પ્લૅટફૉર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે, દરવાજો બંધ થાય પછી જ ગાડી ઊપડી શકે, એવી યાંત્રિક ગોઠવણી.
જાપાનનીશહેર-પરાંનીલોકલટ્રેનોમાંભીડતોઆપણેત્યાંથાયછેએનાજેવીજ; પણલોકોઘણાતાલીમબદ્ધ. ગાડીઆવેત્યારેતેમાંચડનારાહારબંધઊભાહોયપ્લૅટફૉર્મપર. ઊતરનારાઊતરીજાયપછીનવામુસાફરચડે, દરવાજોબંધથાયપછીજગાડીઊપડીશકે, એવીયાંત્રિકગોઠવણી.
સાકાઈથી ઓસાકા જવા હું લોકલમાં ચડયો. ડબ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલી હતી. “કોઈ કેમ બેસતું નથી?” મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, “જેટલા ઊભા છે તે સૌને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા એમ વિચાર કરે છે કે, બેઠક મને નહીં — કોઈ બીજાને મળવી જોઈએ. માટે સૌ ઊભા છે.”
સાકાઈથીઓસાકાજવાહુંલોકલમાંચડયો. ડબ્બામાંછતપરથીલટકતાંકડાંપકડીને૨૫-૩૦જણઊભાહતા. એકબેઠકખાલીપડેલીહતી. “કોઈકેમબેસતુંનથી?” મેંસાથેનામિત્રનેપૂછ્યું. તેમણેસમજાવ્યુંકે, “જેટલાઊભાછેતેસૌનેબેસવુંતોછે; પણખાલીબેઠકએકજછેતેથીબધાએમવિચારકરેછેકે, બેઠકમનેનહીં — કોઈબીજાનેમળવીજોઈએ. માટેસૌઊભાછે.”
બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં મેં જોઈ.
બીજાનેસગવડપહેલીમળવીજોઈએ, એભાવનામાત્રરેલગાડીમાંજનહીંપણજીવનનાબીજાઘણાવ્યવહારોમાંજાપાનીલોકોમાંમેંજોઈ.
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]}}
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૬૨]}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:58, 26 September 2022


જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેનોમાં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવી જ; પણ લોકો ઘણા તાલીમબદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડનારા હારબંધ ઊભા હોય પ્લૅટફૉર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે, દરવાજો બંધ થાય પછી જ ગાડી ઊપડી શકે, એવી યાંત્રિક ગોઠવણી. સાકાઈથી ઓસાકા જવા હું લોકલમાં ચડયો. ડબ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલી હતી. “કોઈ કેમ બેસતું નથી?” મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, “જેટલા ઊભા છે તે સૌને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા એમ વિચાર કરે છે કે, બેઠક મને નહીં — કોઈ બીજાને મળવી જોઈએ. માટે સૌ ઊભા છે.” બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં મેં જોઈ. [‘મિલાપ’ માસિક : ૧૯૬૨]