સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ પંચાલ/ચિત્રકળાનું કામ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શાળાનાંમાત્રાબેટકાજબાળકોકલાકારબનવાનાંછેએમજાણવાછતાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શાળાનાં માત્રા બે ટકા જ બાળકો કલાકાર બનવાનાં છે એમ જાણવા છતાં સહુને ચિત્રકળાનું શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળકના હૃદયમાં સૌંદર્ય માટે પ્રેમ જાગે અને નાનીનાની ચીજોમાં રહેલા સૌંદર્ય સાથે એ તાદાત્મ્ય સાધે, તે ચિત્ર— શિક્ષણનો પ્રથમ હેતુ છે. વળી, એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણીમાં, વર્તનમાં, કાર્યમાં અને ચારિત્રયમાં સુઘડતા, સંવાદિતા અને ચેતના લાવવી, એ ચિત્રકળાનું જ કામ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 13:10, 26 September 2022
શાળાનાં માત્રા બે ટકા જ બાળકો કલાકાર બનવાનાં છે એમ જાણવા છતાં સહુને ચિત્રકળાનું શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળકના હૃદયમાં સૌંદર્ય માટે પ્રેમ જાગે અને નાનીનાની ચીજોમાં રહેલા સૌંદર્ય સાથે એ તાદાત્મ્ય સાધે, તે ચિત્ર— શિક્ષણનો પ્રથમ હેતુ છે. વળી, એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણીમાં, વર્તનમાં, કાર્યમાં અને ચારિત્રયમાં સુઘડતા, સંવાદિતા અને ચેતના લાવવી, એ ચિત્રકળાનું જ કામ છે.