સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેન્દ્ર વિ. ભટ્ટ/ગોત!: Difference between revisions
(Created page with "<poem> હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધુંછે, જા, અંદરગોત! સૂરજ-ચંદરધ્રુવનેત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હીરા-માણેક-રત્ન-ખજાના... | |||
સૂરજ- | |||
હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધું છે, જા, અંદર ગોત! | |||
સૂરજ-ચંદર ધ્રુવ ને તારા... બધ્ધું છે... જા, અંદર ગોત! | |||
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે; | |||
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત! | |||
શુભ- | ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા! | ||
છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત! | |||
એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ; | |||
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... | પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત! | ||
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત-ખેલથી ક્યાં ભાગીશ? | |||
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત! | |||
ઊપડયો છો તો કે’દીનો... ને હલેસાં પણ બહુ માર્યાં; | |||
{{Right|[‘ઉદ્દેશ’ માસિક :૧૯૯૮]}} | ભલા આદમી! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત! | ||
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્ય કુદરતનો ક્રમ; | |||
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત! | |||
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદ-વિવાદે શું? | |||
જડીબુટ્ટી તો આ સામે રહી : ‘સત્ય, શિવ ને સુંદર’ ગોત! | |||
મળ્યા અને મળનારા જન્મે... તસુ-તસુ પણ ચડતો જા; | |||
પાછો નહીં પડતો... જોગંદર! અંતર ગોત... નિરંતર ગોત! | |||
{{Right|[‘ઉદ્દેશ’ માસિક : ૧૯૯૮]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 06:14, 27 September 2022
હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધું છે, જા, અંદર ગોત!
સૂરજ-ચંદર ધ્રુવ ને તારા... બધ્ધું છે... જા, અંદર ગોત!
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે;
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત!
ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા!
છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત!
એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ;
પરચૂરણિયા મૂક નકામા, જોગી કો’ક કલંદર ગોત!
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત-ખેલથી ક્યાં ભાગીશ?
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત!
ઊપડયો છો તો કે’દીનો... ને હલેસાં પણ બહુ માર્યાં;
ભલા આદમી! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત!
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું... અનિવાર્ય કુદરતનો ક્રમ;
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત!
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદ-વિવાદે શું?
જડીબુટ્ટી તો આ સામે રહી : ‘સત્ય, શિવ ને સુંદર’ ગોત!
મળ્યા અને મળનારા જન્મે... તસુ-તસુ પણ ચડતો જા;
પાછો નહીં પડતો... જોગંદર! અંતર ગોત... નિરંતર ગોત!
[‘ઉદ્દેશ’ માસિક : ૧૯૯૮]