સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/વેરાન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે, કાલિન્દીનેનીરડૂબવાક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પ્રીતવછોર્યા વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે, | |||
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે.... | |||
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં, | |||
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં. | |||
કો’ક કામળી, કો’ક બંસરી, કો’ક અધૂરું ગાન... | |||
બધું ગયું વિસરાઈ, એકલું ટકી ગયું વેરાન! | |||
</poem> | </poem> |
Latest revision as of 06:34, 27 September 2022
પ્રીતવછોર્યા વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે....
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.
કો’ક કામળી, કો’ક બંસરી, કો’ક અધૂરું ગાન...
બધું ગયું વિસરાઈ, એકલું ટકી ગયું વેરાન!