સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/યાદ…: Difference between revisions
Jump to navigation
Jump to search
*
(Created page with "<poem> ધીમેધીમેઢાળઊતરતીટેકરીઓનીસાખેતમનેફૂલદીધાનુંયાદ, સળવળવહેતીક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ, | |||
* | સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ… | ||
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ… | |||
<center>*<center> | |||
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી | |||
ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે? | |||
</poem> | </poem> |
Revision as of 09:33, 27 September 2022
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ,
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ…
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી
ને ઘેરાતી રાત મને યાદ છે : ઘેરાતી રાત તને યાદ છે?