સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“હોકો પીએ એટલામાં!”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૩૦નાસત્યાગ્રહવખતેહુંજેલમાંથીછૂટીનેઆવ્યોત્યારેમહી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
૧૯૩૦નાસત્યાગ્રહવખતેહુંજેલમાંથીછૂટીનેઆવ્યોત્યારેમહીસાગરનાકાંઠાવિભાગનાંગામડાંનાઠાકરડાભાઈઓમળવાઆવેલા. ધરાઈનેવાતોકરી. પછીહરખભેરએમણેકહ્યું, “મહારાજ, આપણેત્યાંએકબહુસારુંકામથયું.”
 
“શું?” મેંપૂછ્યું.
૧૯૩૦ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઈઓ મળવા આવેલા. ધરાઈને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક બહુ સારું કામ થયું.”
“આપણેત્યાંહવેમોટર-બસઆવેછે. શુંવાતકરીએ, મહારાજ — આહોકોપીએએટલામાંતોબોરસદભેગા!”
“શું?” મેં પૂછ્યું.
બસનીસગવડથવાથીબધારાજીરાજીથઈગયાહતા. તેમનેમેંકહ્યું, “હોકોપીઓએટલામાંમોટરતમનેબોરસદપહોંચાડીદે, એવાતમારામાન્યામાંઆવતીનથી. એટલીવારમાંનલઈજાય.”
“આપણે ત્યાં હવે મોટર-બસ આવે છે. શું વાત કરીએ, મહારાજ — આ હોકો પીએ એટલામાં તો બોરસદ ભેગા!”
મારીવાતસાંભળીનેબધાહસવાલાગ્યાનેબોલ્યા, “સાચીવાતછે, સાચીવાતછે, મહારાજ, તમેઆવશોત્યારેબતાવીશું.”
બસની સગવડ થવાથી બધા રાજી રાજી થઈ ગયા હતા. તેમને મેં કહ્યું, “હોકો પીઓ એટલામાં મોટર તમને બોરસદ પહોંચાડી દે, એ વાત મારા માન્યામાં આવતી નથી. એટલી વારમાં ન લઈ જાય.”
“ભલામાણસ, નલઈજાયએટલીવારમાં!”
મારી વાત સાંભળીને બધા હસવા લાગ્યા ને બોલ્યા, “સાચી વાત છે, સાચી વાત છે, મહારાજ, તમે આવશો ત્યારે બતાવીશું.”
“શુંમહારાજ, તમેમાનોનહીં! ખરેખર, આહોકોપીએએટલીવારમાંજબોરસદભેગાકરેછે.”
“ભલા માણસ, ન લઈ જાય એટલી વારમાં!”
“ઠીક, પણબોરસદલઈજવાનુંભાડુંશુંલેછે?”
“શું મહારાજ, તમે માનો નહીં! ખરેખર, આ હોકો પીએ એટલી વારમાં જ બોરસદ ભેગા કરે છે.”
“છઆના.”
“ઠીક, પણ બોરસદ લઈ જવાનું ભાડું શું લે છે?”
“જતાં-આવતાંનાકેટલાથયા?”
“છ આના.”
“બારઆના.”
“જતાં-આવતાંના કેટલા થયા?”
“આખાદિવસનીમજૂરીનાતમનેકેટલાઆનામળેછે?”
“બાર આના.”
“ત્રાણઆના.”
“આખા દિવસની મજૂરીના તમને કેટલા આના મળે છે?”
“તોબારઆનાકમાતાંકેટલાદહાડાલાગે?”
“ત્રાણ આના.”
“ચારદહાડા.”
“તો બાર આના કમાતાં કેટલા દહાડા લાગે?”
“ત્યારેમોટરતમનેહોકોપીઓએટલામાંપહોંચાડેછે, કેબેદહાડે?”
“ચાર દહાડા.”
બધાખડખડાટહસવાલાગ્યા.
“ત્યારે મોટર તમને હોકો પીઓ એટલામાં પહોંચાડે છે, કે બે દહાડે?”
{{Right|[‘લોકજીવન’ માસિક :૧૯૫૬]}}
બધા ખડખડાટ હસવા લાગ્યા.
{{Right|[‘લોકજીવન’ માસિક : ૧૯૫૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits