સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/ભયઅમારેકોનો?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
ભય અમારે કોનો જગમાં? | ભય અમારે કોનો જગમાં? | ||
ભય અમારે કોનો? | ભય અમારે કોનો? | ||
લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા | લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા | ||
અમને શું કરવાના? | અમને શું કરવાના? | ||
સીધુંસાદું જીવન જ્યાં હો | સીધુંસાદું જીવન જ્યાં હો | ||
શીદને અમ ડરવાના? | શીદને અમ ડરવાના? | ||
ભય અમારે કોનો જગમાં? | ભય અમારે કોનો જગમાં? | ||
ભય અમારે કોનો? | ભય અમારે કોનો? | ||
નહિ કપટ, ન ઝોળી થેલી, | નહિ કપટ, ન ઝોળી થેલી, | ||
મતા અમારી શી? | મતા અમારી શી? | ||
Line 17: | Line 20: | ||
ભય અમારે કોનો જગમાં? | ભય અમારે કોનો જગમાં? | ||
ભય અમારે કોનો? | ભય અમારે કોનો? | ||
ખપે નહિ આરામ અમોને, | ખપે નહિ આરામ અમોને, | ||
ખપે ન યશ કે નામ; | ખપે ન યશ કે નામ; | ||
Line 23: | Line 27: | ||
ભય પછીથી કોનો જગમાં? | ભય પછીથી કોનો જગમાં? | ||
ભય અમારે કોનો? | ભય અમારે કોનો? | ||
ચડતી-પડતી સમાન અમને, | ચડતી-પડતી સમાન અમને, | ||
છો હાર જીવન કે જીત; | છો હાર જીવન કે જીત; |
Latest revision as of 10:43, 27 September 2022
ભય અમારે કોનો?
ભય અમારે કોનો જગમાં?
ભય અમારે કોનો?
લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા
અમને શું કરવાના?
સીધુંસાદું જીવન જ્યાં હો
શીદને અમ ડરવાના?
ભય અમારે કોનો જગમાં?
ભય અમારે કોનો?
નહિ કપટ, ન ઝોળી થેલી,
મતા અમારી શી?
લૂંટી શકે ના લગન અમારી
ધૂન તદ્દન પાગલ શી!
ભય અમારે કોનો જગમાં?
ભય અમારે કોનો?
ખપે નહિ આરામ અમોને,
ખપે ન યશ કે નામ;
ખપે નહિ વિરામ અમોને,
સદા લગન—બસ, કામ!
ભય પછીથી કોનો જગમાં?
ભય અમારે કોનો?
ચડતી-પડતી સમાન અમને,
છો હાર જીવન કે જીત;
જીવન જોગવવું જ લગનમાં,
ધ્યેયમગન થઈ નિત!
ભય પછીથી કોનો જગમાં?
ભય અમારે કોનો?
(અનુ. ધર્મેન્દ્ર માસ્તર, ‘મધુરમ્’)