સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રસિક ઝવેરી/જલમભોમકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એડન, સુએઝ, નેપલ્સ.... એમબંદરગાહોવટાવતીસ્ટીમરઆગળવધી. જિનોઆ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એડન, સુએઝ, નેપલ્સ.... એમબંદરગાહોવટાવતીસ્ટીમરઆગળવધી. જિનોઆઆવ્યું. ત્યાંથીલંડનપહોંચવામાટેરેલસફર. વિક્ટોરિયાસ્ટેશનેભાનુઅનેઆનંદરૂમાલફરકાવતાંઊભાંહતાં. ચારવરસે, એનાંલગ્નપછીપહેલીજવાર, દીકરી-જમાઈનેમળ્યો...
 
એકમહિનોપગપાળારખડપટ્ટીમાંકાઢયોતેદરમિયાનહુંલંડનનામુખ્યમાર્ગોથીઠીકઠીકપાવરધોથઈગયો. એકવારરોયલફેસ્ટિવલહૉલમાંરવિશંકરનાસિતારવાદનનોકાર્યક્રમહતો. ભાનુ-આનંદસાડાછએકારલઈનેમનેહાઈડપાર્કપાસેમળવાનાંહતાં. પછી‘કાશ્મીરરેસ્ટોરાં’માંજમીપરવારીઅમારેથિયેટરપરપહોંચીજવાનુંહતું.
એડન, સુએઝ, નેપલ્સ.... એમ બંદરગાહો વટાવતી સ્ટીમર આગળ વધી. જિનોઆ આવ્યું. ત્યાંથી લંડન પહોંચવા માટે રેલસફર. વિક્ટોરિયા સ્ટેશને ભાનુ અને આનંદ રૂમાલ ફરકાવતાં ઊભાં હતાં. ચાર વરસે, એનાં લગ્ન પછી પહેલી જ વાર, દીકરી-જમાઈને મળ્યો...
હાઈડપાર્કનામેદાનમાંહુંલટારમારીરહ્યોહતો. ત્યાંલોકોનાટોળાઆગળએકપાકિસ્તાનીભારતવિરુદ્ધગાળોઓકીરહ્યોહતો. બીજીબાજુએકપાદરીબીજાટોળાનેસ્વર્ગઅનેનરકનીવાતોસમજાવીરહ્યોહતો. ત્યાંકોઈએશુદ્ધકાઠિયાવાડીલહેકામાંમનેબૂમપાડી : “એ...એ...ઈબચુભાઈ! એમોટાભાઈ!” આશ્ચર્યથીમેંપાછળજોયુંતોનજરસામેએકવધુમોટુંઆશ્ચર્યઊભુંહતું : તપખીરિયારંગનોગરમચૂડીદારસુરવાલ, બંધગળાનોકોટ, માથેકાઠિયાવાડીસાફો, હાથમાંહેવીઓવરકોટ — એવોએકઆદમીદોડતોઆવીમારેપગેપડયો. પછીકહે, “કાંમોટાભાઈ! તમેક્યાંથી? ઓળખાણપડેછે?”
એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢયો તે દરમિયાન હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીક ઠીક પાવરધો થઈ ગયો. એક વાર રોયલ ફેસ્ટિવલ હૉલમાં રવિશંકરના સિતારવાદનનો કાર્યક્રમ હતો. ભાનુ-આનંદ સાડા છએ કાર લઈને મને હાઈડ પાર્ક પાસે મળવાનાં હતાં. પછી ‘કાશ્મીર રેસ્ટોરાં’માં જમીપરવારી અમારે થિયેટર પર પહોંચી જવાનું હતું.
હુંગૂંચવાતોએનીસામેતાકીરહ્યો. અહીંયાંલંડનમાં, મનેમારાબચપણનાનામેબોલાવતોઆમાણસકોણ! ત્યાંવળીએજબોલ્યો : “તમેમનેનઓળખ્યો, પણમેંતોતમનેવરતીકાઢયા, હોં! તમેભાવનગરમાંમામાનેકોઠેરે’તાકેનઈ? તમેકપિલભાઈઠક્કરનાભાણેજબચુભાઈજને? યાદછે — આપણેશેરીમાંહારેરમતા? ઓઘાવાણિયાનેહાટેથીભાગલઈનેખાતા? હુંકાનજીખવાસ.”
હાઈડ પાર્કના મેદાનમાં હું લટાર મારી રહ્યો હતો. ત્યાં લોકોના ટોળા આગળ એક પાકિસ્તાની ભારત વિરુદ્ધ ગાળો ઓકી રહ્યો હતો. બીજી બાજુ એક પાદરી બીજા ટોળાને સ્વર્ગ અને નરકની વાતો સમજાવી રહ્યો હતો. ત્યાં કોઈએ શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં મને બૂમ પાડી : “એ...એ...ઈ બચુભાઈ! એ મોટાભાઈ!” આશ્ચર્યથી મેં પાછળ જોયું તો નજર સામે એક વધુ મોટું આશ્ચર્ય ઊભું હતું : તપખીરિયા રંગનો ગરમ ચૂડીદાર સુરવાલ, બંધ ગળાનો કોટ, માથે કાઠિયાવાડી સાફો, હાથમાં હેવી ઓવરકોટ — એવો એક આદમી દોડતો આવી મારે પગે પડયો. પછી કહે, “કાં મોટાભાઈ! તમે ક્યાંથી? ઓળખાણ પડે છે?”
અનેએકાએકસ્થળકાળનોઓછાયોમારીનજરસામેથીઓસરીગયો — કાનજીઅભેસંગખવાસ! અમારીશેરીમાંરહેતો. બચપણમાંઅમેભેળારમેલા. “અરે...અરે, કાનજી! તુંઅહીંયાંક્યાંથી, ભાઈ?” કહેતોકનેહુંએનેભેટીપડયો. મારોલંગોટિયોભાઈબંધ! એયમનેજોઈનેખુશખુશહતો. કહે, “હુંતોઆંઈતૈણવરહથીસુંદાક્તરસા’બનીહારે. મેંતમનેઆબાદવરતીકાઢયા, હોંમોટાભાઈ! વાળધોળાથયા, પણઅણહારનોભુલાય!”
હું ગૂંચવાતો એની સામે તાકી રહ્યો. અહીંયાં લંડનમાં, મને મારા બચપણના નામે બોલાવતો આ માણસ કોણ! ત્યાં વળી એ જ બોલ્યો : “તમે મને ન ઓળખ્યો, પણ મેં તો તમને વરતી કાઢયા, હોં! તમે ભાવનગરમાં મામાને કોઠે રે’તા કે નઈ? તમે કપિલભાઈ ઠક્કરના ભાણેજ બચુભાઈ જ ને? યાદ છે — આપણે શેરીમાં હારે રમતા? ઓઘા વાણિયાને હાટેથી ભાગ લઈને ખાતા? હું કાનજી ખવાસ.”
સડકપાસેનાબાંકડાપરઅમેગોઠવાયા, અલકમલકનીવાતેવળગ્યા.
અને એકાએક સ્થળકાળનો ઓછાયો મારી નજર સામેથી ઓસરી ગયો — કાનજી અભેસંગ ખવાસ! અમારી શેરીમાં રહેતો. બચપણમાં અમે ભેળા રમેલા. “અરે...અરે, કાનજી! તું અહીંયાં ક્યાંથી, ભાઈ?” કહેતોકને હું એને ભેટી પડયો. મારો લંગોટિયો ભાઈબંધ! એય મને જોઈને ખુશ ખુશ હતો. કહે, “હું તો આંઈ તૈણ વરહથી સું દાક્તર સા’બની હારે. મેં તમને આબાદ વરતી કાઢયા, હોં મોટાભાઈ! વાળ ધોળા થયા, પણ અણહાર નો ભુલાય!”
“ઈજમાનોથાવોનથ, હોમોટાભાઈ! હવેતોદેશમાંયેસંધુંયફરીગ્યું. ઈબોરતળાવનેઈપીલગાર્ડન, ઈગંગાજળિયાનુંદેરુંનેઈતખતેશરનીમોજું, ઈદાલમશાલીનેભડેકિયાંપાનખાવાનોટેસ... ઈસંધુંયહવેથાવુંનથ! મારાકરમમાંજવદિયાનઈ. તમેમુંબીવયાગ્યાનેહુંરઈગ્યોભણ્યાવિનાનોકોરોધાકોર. પછીવાળુકડવાળારામજીભાશેઠનેન્યાંચાકરીરઈગ્યો, એનેવરહથ્યાંચાળીઉપરબે. આદાક્તરસા’બએમનાદીકરા — ઈનીહારેતૈણવરહથીઆંઈકણેસું.”
સડક પાસેના બાંકડા પર અમે ગોઠવાયા, અલકમલકની વાતે વળગ્યા.
મેંકહ્યું, “કાનજી, તુંતોનસીબદાર, ભાઈ! વગરભણ્યેઅહીંલંડનમાંલહેરકરેછે, ત્યારેભલભલાનેતોઅહીંઆવવાનીપરમિટેયનથીમળતી.” તોકહે, “ઈતોસંધોયઠીકોઠીકસે, મોટાભાઈ. હુંતોરામજીઅદાહારેઆપણોસંધોયમલકફરીવળ્યો, શેઠેએ...ઈ....નરૂપાળીચારધામનીજાત્રાકરાવી. નેગંગામાતોજાણેઅંબાનોઅવતારજોઈલ્યો. ચાકરમાતરનેપંડયનાંજણ્યાંનીજેમજાળવે, હોંમોટાભાઈ! ઈસાચકલાંમાણહુંનેઈજમાનોહવેથાવાંનથ. આતોઅદાએપરાણેદાક્તરસા’બનીભેળોમેલ્યોનેમેંજીભકસરીકેપંડહાટેજાળવીશ, એટલેરે’વુંપડે. બાકીઆપણોમલકઈઆપણોમલક, બીજાંસંધાંયફાંફાં. જલમભોમકાક્યાંયથાવીનથ!”
“ઈ જમાનો થાવો નથ, હો મોટાભાઈ! હવે તો દેશમાં યે સંધુંય ફરી ગ્યું. ઈ બોર તળાવ ને ઈ પીલ ગાર્ડન, ઈ ગંગાજળિયાનું દેરું ને ઈ તખતેશરની મોજું, ઈ દાલમશાલી ને ભડેકિયાં પાન ખાવાનો ટેસ... ઈ સંધુંય હવે થાવું નથ! મારા કરમમાં જ વદિયા નઈ. તમે મુંબી વયા ગ્યા ને હું રઈ ગ્યો ભણ્યા વિનાનો કોરોધાકોર. પછી વાળુકડવાળા રામજીભા શેઠને ન્યાં ચાકરી રઈ ગ્યો, એને વરહ થ્યાં ચાળી ઉપર બે. આ દાક્તર સા’બ એમના દીકરા — ઈની હારે તૈણ વરહથી આંઈ કણે સું.”
ડૉક્ટરશેઠનીસાથેકાનજીલંડનઆવ્યો. પેડિંગ્ટનમાંડૉક્ટરપાંચવરસમાટેછે. હજીબેવરસકાઢવાનાં. પણએનુંમનભટકેછેએની‘જલમભોમકા’માં. મેંકહ્યું, “મારીદીકરીભાનુઅહીંચારવરસથીછે, એનેમળવાઆવ્યોછું.”
મેં કહ્યું, “કાનજી, તું તો નસીબદાર, ભાઈ! વગર ભણ્યે અહીં લંડનમાં લહેર કરે છે, ત્યારે ભલભલાને તો અહીં આવવાની પરમિટેય નથી મળતી.” તો કહે, “ઈ તો સંધોય ઠીકોઠીક સે, મોટાભાઈ. હું તો રામજી અદા હારે આપણો સંધોય મલક ફરી વળ્યો, શેઠે એ...ઈ....ન રૂપાળી ચાર ધામની જાત્રા કરાવી. ને ગંગામા તો જાણે અંબાનો અવતાર જોઈ લ્યો. ચાકર માતરને પંડયનાં જણ્યાંની જેમ જાળવે, હોં મોટાભાઈ! ઈ સાચકલાં માણહું ને ઈ જમાનો હવે થાવાં નથ. આ તો અદાએ પરાણે દાક્તરસા’બની ભેળો મેલ્યો ને મેં જીભ કસરી કે પંડ હાટે જાળવીશ, એટલે રે’વું પડે. બાકી આપણો મલક ઈ આપણો મલક, બીજાં સંધાંય ફાંફાં. જલમભોમકા ક્યાંય થાવી નથ!”
વાતોમાંવખતક્યાંવીતીગયોએનીખબરનપડી. આનંદનીમોટરનુંહોર્નસડકપરથીસંભળાયુંએટલેમેંકહ્યું, “કાનજી, તુંયેઆજેઅમારીભેળોજમવાચાલ.”
ડૉક્ટર શેઠની સાથે કાનજી લંડન આવ્યો. પેડિંગ્ટનમાં ડૉક્ટર પાંચ વરસ માટે છે. હજી બે વરસ કાઢવાનાં. પણ એનું મન ભટકે છે એની ‘જલમભોમકા’માં. મેં કહ્યું, “મારી દીકરી ભાનુ અહીં ચાર વરસથી છે, એને મળવા આવ્યો છું.”
રેસ્ટોરાંમાંઅમેગોઠવાયાં. કાનજીએછરી-કાંટાથીઅદબસરજમવામાંડયું. બધીએટિકેટએબરાબરજાળવતો. જમતાંજમતાંકાનજીભાનુનેકહે, “દીકરીમારી, તુંઅહીંચારવરહથી, પણમનેતોખબરેયનંઈ. તારેઅંઈકોઈવાતેમૂંઝાવુંનંઈ. અડીઓપટીએઆકાનજીને, બસ, એકફોનકરીદેવો. મારીતોઆંખ્યુંટાઢીથૈઆતમારીશિવ-પાર્વતીજેવીજોડીજોઈને!” એનેજ્યારેખબરપડીકેઆનંદનેગુજરાતીનથીઆવડતું, ત્યારેએનીસાથેહિંદીમાંફેંકવામાંડયું. કહે, “તુમતો, સાબ, બડાનસીબવાળા, હોંકે! અમારીછોડીરતનજેસીહે. કામપડેતોહમકો, બસ, એકટેલિફોનકરદેના. હમતોતુમારાકાકાજીલગતા. કોઈવાતસેમૂંઝાનાનંઈ!”
વાતોમાં વખત ક્યાં વીતી ગયો એની ખબર ન પડી. આનંદની મોટરનું હોર્ન સડક પરથી સંભળાયું એટલે મેં કહ્યું, “કાનજી, તુંયે આજે અમારી ભેળો જમવા ચાલ.”
જમવાનુંપૂરુંથયુંએટલેઅમેઅંદરહાથધોવાગયાં. પાછાઆવીકૉફીપીવાબેઠાંત્યારેકાનજીઅંદરગયો. અમેબિલનીરાહજોતાંબેઠાંહતાં, ત્યાંવેઇટરબિલઅનેપરચૂરણસાથેહાજરથયોઅનેડિશકાનજીસામેધરી. અમેઅંદરગયાંત્યારેકાનજીકાઉન્ટરપરપૈસાસરકાવીઆવ્યોહશે! ટિપનોહિસાબગણીએણેપાંચશિલિંગડિશમાંરહેવાદીધા.
રેસ્ટોરાંમાં અમે ગોઠવાયાં. કાનજીએ છરી-કાંટાથી અદબસર જમવા માંડયું. બધી એટિકેટ એ બરાબર જાળવતો. જમતાં જમતાં કાનજી ભાનુને કહે, “દીકરી મારી, તું અહીં ચાર વરહથી, પણ મને તો ખબરેય નંઈ. તારે અંઈ કોઈ વાતે મૂંઝાવું નંઈ. અડીઓપટીએ આ કાનજીને, બસ, એક ફોન કરી દેવો. મારી તો આંખ્યું ટાઢી થૈ આ તમારી શિવ-પાર્વતી જેવી જોડી જોઈને!” એને જ્યારે ખબર પડી કે આનંદને ગુજરાતી નથી આવડતું, ત્યારે એની સાથે હિંદીમાં ફેંકવા માંડયું. કહે, “તુમ તો, સાબ, બડા નસીબવાળા, હોં કે! અમારી છોડી રતન જેસી હે. કામ પડે તો હમકો, બસ, એક ટેલિફોન કર દેના. હમ તો તુમારા કાકાજી લગતા. કોઈ વાતસે મૂંઝાના નંઈ!”
મેંકહ્યું, “કાનજી, આશું? તુંતોઅમારોમહેમાન — તારાથીપૈસાઅપાયજનહિ!” તોકહે, “દીકરી-જમાઈનેપે’લીવારજોયાં, મોટાભાઈ! કંઈબોલોતોમારાગળાનાસમ!” એભોળામાણસનેશુંકહેવું? વળીપાંચપાઉન્ડનીનોટકાઢીભાનુનાહાથમાંઆપવામાંડી. મેંકહ્યું, “અરે, અરે... આતુંશુંકરેછે?” તોકહે, “ઈતોવે’વારનીવાતસે, મોટાભાઈ! એમાંતમારાથીકંઈબોલાયજનંઈ. લઈલે, દીકરી! તનેજમાડીનેકાપડુંકરવુંજોયેમારે. તારાબાપુનેહુંનાનપણમાંભેળારમતા, ઈવેવારેહુંતારોકાકોથાઉં.”
જમવાનું પૂરું થયું એટલે અમે અંદર હાથ ધોવા ગયાં. પાછા આવી કૉફી પીવા બેઠાં ત્યારે કાનજી અંદર ગયો. અમે બિલની રાહ જોતાં બેઠાં હતાં, ત્યાં વેઇટર બિલ અને પરચૂરણ સાથે હાજર થયો અને ડિશ કાનજી સામે ધરી. અમે અંદર ગયાં ત્યારે કાનજી કાઉન્ટર પર પૈસા સરકાવી આવ્યો હશે! ટિપનો હિસાબ ગણી એણે પાંચ શિલિંગ ડિશમાં રહેવા દીધા.
અમારીસૌનીઆંખોમાંઝળઝળિયાંઆવીગયાં. ભાનુઊભીથઈ, વાંકીવળીકાનજીનેપગેલાગી. વિલીનથતાજમાનાનાઅવશેષજેવાઆસાચકલામાણસનીભાવનાનીઅવગણનાકરવાનીએનામાંહિંમતશેંપડે?
મેં કહ્યું, “કાનજી, આ શું? તું તો અમારો મહેમાન — તારાથી પૈસા અપાય જ નહિ!” તો કહે, “દીકરી-જમાઈને પે’લી વાર જોયાં, મોટાભાઈ! કંઈ બોલો તો મારા ગળાના સમ!” એ ભોળા માણસને શું કહેવું? વળી પાંચ પાઉન્ડની નોટ કાઢી ભાનુના હાથમાં આપવા માંડી. મેં કહ્યું, “અરે, અરે... આ તું શું કરે છે?” તો કહે, “ઈ તો વે’વારની વાત સે, મોટાભાઈ! એમાં તમારાથી કંઈ બોલાય જ નંઈ. લઈ લે, દીકરી! તને જમાડીને કાપડું કરવું જોયે મારે. તારા બાપુ ને હું નાનપણમાં ભેળા રમતા, ઈ વેવારે હું તારો કાકો થાઉં.”
છૂટાંપડ્યાંત્યારેકાનજીનાંમોંમાં, બસ, એકજવાતહતી : “આપણામલકજેવોમલકથાવોનથ, હોંમોટાભાઈ! આંઈકણેમારાજેવાનેનોસોરવે, પણજીભકસરીએટલેરે’વુંપડે. બાકીજલમભોમકાઈજલમભોમકા!”
અમારી સૌની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ભાનુ ઊભી થઈ, વાંકી વળી કાનજીને પગે લાગી. વિલીન થતા જમાનાના અવશેષ જેવા આ સાચકલા માણસની ભાવનાની અવગણના કરવાની એનામાં હિંમત શેં પડે?
{{Right|[‘અલગારીરખડપટ્ટી’ પુસ્તક]}}
છૂટાં પડ્યાં ત્યારે કાનજીનાં મોંમાં, બસ, એક જ વાત હતી : “આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઈ! આંઈકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઈ જલમભોમકા!”
{{Right|[‘અલગારી રખડપટ્ટી’ પુસ્તક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:39, 27 September 2022


એડન, સુએઝ, નેપલ્સ.... એમ બંદરગાહો વટાવતી સ્ટીમર આગળ વધી. જિનોઆ આવ્યું. ત્યાંથી લંડન પહોંચવા માટે રેલસફર. વિક્ટોરિયા સ્ટેશને ભાનુ અને આનંદ રૂમાલ ફરકાવતાં ઊભાં હતાં. ચાર વરસે, એનાં લગ્ન પછી પહેલી જ વાર, દીકરી-જમાઈને મળ્યો... એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢયો તે દરમિયાન હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીક ઠીક પાવરધો થઈ ગયો. એક વાર રોયલ ફેસ્ટિવલ હૉલમાં રવિશંકરના સિતારવાદનનો કાર્યક્રમ હતો. ભાનુ-આનંદ સાડા છએ કાર લઈને મને હાઈડ પાર્ક પાસે મળવાનાં હતાં. પછી ‘કાશ્મીર રેસ્ટોરાં’માં જમીપરવારી અમારે થિયેટર પર પહોંચી જવાનું હતું. હાઈડ પાર્કના મેદાનમાં હું લટાર મારી રહ્યો હતો. ત્યાં લોકોના ટોળા આગળ એક પાકિસ્તાની ભારત વિરુદ્ધ ગાળો ઓકી રહ્યો હતો. બીજી બાજુ એક પાદરી બીજા ટોળાને સ્વર્ગ અને નરકની વાતો સમજાવી રહ્યો હતો. ત્યાં કોઈએ શુદ્ધ કાઠિયાવાડી લહેકામાં મને બૂમ પાડી : “એ...એ...ઈ બચુભાઈ! એ મોટાભાઈ!” આશ્ચર્યથી મેં પાછળ જોયું તો નજર સામે એક વધુ મોટું આશ્ચર્ય ઊભું હતું : તપખીરિયા રંગનો ગરમ ચૂડીદાર સુરવાલ, બંધ ગળાનો કોટ, માથે કાઠિયાવાડી સાફો, હાથમાં હેવી ઓવરકોટ — એવો એક આદમી દોડતો આવી મારે પગે પડયો. પછી કહે, “કાં મોટાભાઈ! તમે ક્યાંથી? ઓળખાણ પડે છે?” હું ગૂંચવાતો એની સામે તાકી રહ્યો. અહીંયાં લંડનમાં, મને મારા બચપણના નામે બોલાવતો આ માણસ કોણ! ત્યાં વળી એ જ બોલ્યો : “તમે મને ન ઓળખ્યો, પણ મેં તો તમને વરતી કાઢયા, હોં! તમે ભાવનગરમાં મામાને કોઠે રે’તા કે નઈ? તમે કપિલભાઈ ઠક્કરના ભાણેજ બચુભાઈ જ ને? યાદ છે — આપણે શેરીમાં હારે રમતા? ઓઘા વાણિયાને હાટેથી ભાગ લઈને ખાતા? હું કાનજી ખવાસ.” અને એકાએક સ્થળકાળનો ઓછાયો મારી નજર સામેથી ઓસરી ગયો — કાનજી અભેસંગ ખવાસ! અમારી શેરીમાં રહેતો. બચપણમાં અમે ભેળા રમેલા. “અરે...અરે, કાનજી! તું અહીંયાં ક્યાંથી, ભાઈ?” કહેતોકને હું એને ભેટી પડયો. મારો લંગોટિયો ભાઈબંધ! એય મને જોઈને ખુશ ખુશ હતો. કહે, “હું તો આંઈ તૈણ વરહથી સું દાક્તર સા’બની હારે. મેં તમને આબાદ વરતી કાઢયા, હોં મોટાભાઈ! વાળ ધોળા થયા, પણ અણહાર નો ભુલાય!” સડક પાસેના બાંકડા પર અમે ગોઠવાયા, અલકમલકની વાતે વળગ્યા. “ઈ જમાનો થાવો નથ, હો મોટાભાઈ! હવે તો દેશમાં યે સંધુંય ફરી ગ્યું. ઈ બોર તળાવ ને ઈ પીલ ગાર્ડન, ઈ ગંગાજળિયાનું દેરું ને ઈ તખતેશરની મોજું, ઈ દાલમશાલી ને ભડેકિયાં પાન ખાવાનો ટેસ... ઈ સંધુંય હવે થાવું નથ! મારા કરમમાં જ વદિયા નઈ. તમે મુંબી વયા ગ્યા ને હું રઈ ગ્યો ભણ્યા વિનાનો કોરોધાકોર. પછી વાળુકડવાળા રામજીભા શેઠને ન્યાં ચાકરી રઈ ગ્યો, એને વરહ થ્યાં ચાળી ઉપર બે. આ દાક્તર સા’બ એમના દીકરા — ઈની હારે તૈણ વરહથી આંઈ કણે સું.” મેં કહ્યું, “કાનજી, તું તો નસીબદાર, ભાઈ! વગર ભણ્યે અહીં લંડનમાં લહેર કરે છે, ત્યારે ભલભલાને તો અહીં આવવાની પરમિટેય નથી મળતી.” તો કહે, “ઈ તો સંધોય ઠીકોઠીક સે, મોટાભાઈ. હું તો રામજી અદા હારે આપણો સંધોય મલક ફરી વળ્યો, શેઠે એ...ઈ....ન રૂપાળી ચાર ધામની જાત્રા કરાવી. ને ગંગામા તો જાણે અંબાનો અવતાર જોઈ લ્યો. ચાકર માતરને પંડયનાં જણ્યાંની જેમ જાળવે, હોં મોટાભાઈ! ઈ સાચકલાં માણહું ને ઈ જમાનો હવે થાવાં નથ. આ તો અદાએ પરાણે દાક્તરસા’બની ભેળો મેલ્યો ને મેં જીભ કસરી કે પંડ હાટે જાળવીશ, એટલે રે’વું પડે. બાકી આપણો મલક ઈ આપણો મલક, બીજાં સંધાંય ફાંફાં. જલમભોમકા ક્યાંય થાવી નથ!” ડૉક્ટર શેઠની સાથે કાનજી લંડન આવ્યો. પેડિંગ્ટનમાં ડૉક્ટર પાંચ વરસ માટે છે. હજી બે વરસ કાઢવાનાં. પણ એનું મન ભટકે છે એની ‘જલમભોમકા’માં. મેં કહ્યું, “મારી દીકરી ભાનુ અહીં ચાર વરસથી છે, એને મળવા આવ્યો છું.” વાતોમાં વખત ક્યાં વીતી ગયો એની ખબર ન પડી. આનંદની મોટરનું હોર્ન સડક પરથી સંભળાયું એટલે મેં કહ્યું, “કાનજી, તુંયે આજે અમારી ભેળો જમવા ચાલ.” રેસ્ટોરાંમાં અમે ગોઠવાયાં. કાનજીએ છરી-કાંટાથી અદબસર જમવા માંડયું. બધી એટિકેટ એ બરાબર જાળવતો. જમતાં જમતાં કાનજી ભાનુને કહે, “દીકરી મારી, તું અહીં ચાર વરહથી, પણ મને તો ખબરેય નંઈ. તારે અંઈ કોઈ વાતે મૂંઝાવું નંઈ. અડીઓપટીએ આ કાનજીને, બસ, એક ફોન કરી દેવો. મારી તો આંખ્યું ટાઢી થૈ આ તમારી શિવ-પાર્વતી જેવી જોડી જોઈને!” એને જ્યારે ખબર પડી કે આનંદને ગુજરાતી નથી આવડતું, ત્યારે એની સાથે હિંદીમાં ફેંકવા માંડયું. કહે, “તુમ તો, સાબ, બડા નસીબવાળા, હોં કે! અમારી છોડી રતન જેસી હે. કામ પડે તો હમકો, બસ, એક ટેલિફોન કર દેના. હમ તો તુમારા કાકાજી લગતા. કોઈ વાતસે મૂંઝાના નંઈ!” જમવાનું પૂરું થયું એટલે અમે અંદર હાથ ધોવા ગયાં. પાછા આવી કૉફી પીવા બેઠાં ત્યારે કાનજી અંદર ગયો. અમે બિલની રાહ જોતાં બેઠાં હતાં, ત્યાં વેઇટર બિલ અને પરચૂરણ સાથે હાજર થયો અને ડિશ કાનજી સામે ધરી. અમે અંદર ગયાં ત્યારે કાનજી કાઉન્ટર પર પૈસા સરકાવી આવ્યો હશે! ટિપનો હિસાબ ગણી એણે પાંચ શિલિંગ ડિશમાં રહેવા દીધા. મેં કહ્યું, “કાનજી, આ શું? તું તો અમારો મહેમાન — તારાથી પૈસા અપાય જ નહિ!” તો કહે, “દીકરી-જમાઈને પે’લી વાર જોયાં, મોટાભાઈ! કંઈ બોલો તો મારા ગળાના સમ!” એ ભોળા માણસને શું કહેવું? વળી પાંચ પાઉન્ડની નોટ કાઢી ભાનુના હાથમાં આપવા માંડી. મેં કહ્યું, “અરે, અરે... આ તું શું કરે છે?” તો કહે, “ઈ તો વે’વારની વાત સે, મોટાભાઈ! એમાં તમારાથી કંઈ બોલાય જ નંઈ. લઈ લે, દીકરી! તને જમાડીને કાપડું કરવું જોયે મારે. તારા બાપુ ને હું નાનપણમાં ભેળા રમતા, ઈ વેવારે હું તારો કાકો થાઉં.” અમારી સૌની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. ભાનુ ઊભી થઈ, વાંકી વળી કાનજીને પગે લાગી. વિલીન થતા જમાનાના અવશેષ જેવા આ સાચકલા માણસની ભાવનાની અવગણના કરવાની એનામાં હિંમત શેં પડે? છૂટાં પડ્યાં ત્યારે કાનજીનાં મોંમાં, બસ, એક જ વાત હતી : “આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઈ! આંઈકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઈ જલમભોમકા!” [‘અલગારી રખડપટ્ટી’ પુસ્તક]