સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/હજીયે ન જાગે...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> હજીયેનજાગેમારોઆતમરામ! સમુંદરઘૂઘવેછેદૂર, વાયુસૂસવેગાંડોતૂર, સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હજીયે ન જાગે... | |||
હજીયે ન જાગે મારો આતમરામ! | |||
સમુંદર ઘૂઘવે છે દૂર, | |||
વાયુ સૂસવે ગાંડોતૂર, | |||
સમજું ના ભરતી કે આ તો આવે રે તુફાન! | |||
</poem> | </poem> |
Latest revision as of 06:14, 28 September 2022
હજીયે ન જાગે...
હજીયે ન જાગે મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર,
વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ના ભરતી કે આ તો આવે રે તુફાન!