સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાવજી પટેલ/ખેતર વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> તગતગ્યાં બેદૂધભર્યાંડૂંડાંલચેલાંસાવપાસે! રોમપરએકાંતસરકેસીમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ખેતર વચ્ચે | |||
તગતગ્યાં | તગતગ્યાં | ||
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે! | |||
રોમ પર એકાંત સરકે સીમનું. | |||
હું શું કરું? | |||
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું, | |||
પંખી બનીને | |||
આ લીલુંછમ લ્હેરતું આકાશ | |||
પાંખોમાં ભરી ઊડું? | |||
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું? | |||
રે શું કરું? | |||
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક, | |||
પણ તે જાઉં ક્યાં? | |||
પવન- | મારા ભણી વાલોળનો વેલો સરી આવે! | ||
{{Right|[‘અંગત’ પુસ્તક :૧૯૭૧]}} | વેલો નહીં — એ તો | ||
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી — | |||
{{Right|[‘અંગત’ પુસ્તક : ૧૯૭૧]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 08:50, 28 September 2022
ખેતર વચ્ચે
તગતગ્યાં
બે દૂધભર્યાં ડૂંડાં લચેલાં સાવ પાસે!
રોમ પર એકાંત સરકે સીમનું.
હું શું કરું?
ચોપાસ એની છોડ થઈ ઊગી ઊઠું,
પંખી બનીને
આ લીલુંછમ લ્હેરતું આકાશ
પાંખોમાં ભરી ઊડું?
સૂકાં પડેલાં તૃણમાં રસ થઈ સરું?
રે શું કરું?
આંહીંથી ભાગી જઉં હું ક્યાંક,
પણ તે જાઉં ક્યાં?
મારા ભણી વાલોળનો વેલો સરી આવે!
વેલો નહીં — એ તો
પવન-તડકો અને માટી બધું ભેગું થઈને વેગથી —
[‘અંગત’ પુસ્તક : ૧૯૭૧]