સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/સાડલા ધોવાની મોજ!: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} યરવડાજેલમાંનાવાધોવાનીબહુમજાહતી. આમેયપૂનાનુંપાણીએટલુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
યરવડાજેલમાંનાવાધોવાનીબહુમજાહતી. આમેયપૂનાનુંપાણીએટલુંસારુંછેકેજરાકમહેનતકરોતોકપડાંસફેદબગલાનીપાંખજેવાંથાય.
 
મનેપહેલેથીકપડાંધોવાનોબહુશોખ, એટલેમારાંકપડાંબધાંથીજુદાંતરીઆવેએવાંસફેદરહેતાં. મોટીઉંમરનીએક-બેબહેનોકહે, “અમનેયતારાજેવોસફેદસાડલોધોઈઆપને!” મનેજેકહેતેનેહુંખુશીથીધોઈઆપતી.
યરવડા જેલમાં નાવાધોવાની બહુ મજા હતી. આમેય પૂનાનું પાણી એટલું સારું છે કે જરાક મહેનત કરો તો કપડાં સફેદ બગલાની પાંખ જેવાં થાય.
મણિબહેનપટેલપણત્યાંહતાં, એમનેઆખબરપડી. એહસતાંહસતાંકહે, “કાંઈમહેનતાણુંઆપ્યાવગરતમેસાડલાધોવડાવો, એતોસારુંનહિ. તમારેસાડલોએકદિવસએનેપહેરવાઆપવો, અનેએધોઈનેતમનેઆપીદેશે. એટલેતમારોસાડલોધોળોથઈજશે, અનેએનેબેધોવાનહિપડે.”
મને પહેલેથી કપડાં ધોવાનો બહુ શોખ, એટલે મારાં કપડાં બધાંથી જુદાં તરી આવે એવાં સફેદ રહેતાં. મોટી ઉંમરની એક-બે બહેનો કહે, “અમનેય તારા જેવો સફેદ સાડલો ધોઈ આપ ને!” મને જે કહે તેને હું ખુશીથી ધોઈ આપતી.
આયોજનાબધાંએતરતસ્વીકારીલીધી. પછીતોઆ‘ધોબી’નીઘરાકી, એટલેવધીગઈકે, જેલમાંથીછૂટીત્યાંસુધીએકદિવસપણમારેમારોસાડલોપહેરવાનોવારોઆવ્યોનહિ! મારાજાડાસાડલાનેબદલેરોજઝીણા, ફેન્સીખાદીનાસાડલાપહેરવાનામળ્યા, તેનફામાં!
મણિબહેન પટેલ પણ ત્યાં હતાં, એમને આ ખબર પડી. એ હસતાં હસતાં કહે, “કાંઈ મહેનતાણું આપ્યા વગર તમે સાડલા ધોવડાવો, એ તો સારું નહિ. તમારે સાડલો એક દિવસ એને પહેરવા આપવો, અને એ ધોઈને તમને આપી દેશે. એટલે તમારો સાડલો ધોળો થઈ જશે, અને એને બે ધોવા નહિ પડે.”
આ યોજના બધાંએ તરત સ્વીકારી લીધી. પછી તો આ ‘ધોબી’ની ઘરાકી, એટલે વધી ગઈ કે, જેલમાંથી છૂટી ત્યાં સુધી એક દિવસ પણ મારે મારો સાડલો પહેરવાનો વારો આવ્યો નહિ! મારા જાડા સાડલાને બદલે રોજ ઝીણા, ફેન્સી ખાદીના સાડલા પહેરવાના મળ્યા, તે નફામાં!
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits