સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિઠ્ઠલરાવ ઘાટે/એક ઇતિહાસસંશોધક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} થોડાદિવસપહેલાંમારેકંઈકકામમાટે ... ગામેજવુંપડ્યું. ઇતિહા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
થોડાદિવસપહેલાંમારેકંઈકકામમાટે ... ગામેજવુંપડ્યું. ઇતિહાસસંશોધનનાકામમાંઅનેકવર્ષોથીવ્યસ્તએકવૃદ્ધકાકાઆગામમાંરહેછેએહુંજાણતોહતો. મારુંકામપૂરુંથયાપછીહુંસીધોએકાકાનાઘરતરફવળ્યો.
 
બપોરનોસમયહતો. મેંઅંદરડોકાઈનેજોયું. કાકાએકજીર્ણશેતરંજીપરઉઘાડાડિલેબેઠાહતા. પાછળલાલરંગનોએકતકિયોહતો. સામેપચાસ-પોણોસોપાનનાંબીડાંપડ્યાંહતાં. પાસેપાનસોપારીનોડબોહતો. કાકાખરલમાંબીડુંખાંડતાહતા. હાથખાંડવાનુંકામકરતાહતા, પણધ્યાનબધુંસામેલાંબેસુધીફેલાયેલાજૂનાપીળાઉજ્જૈનીકાગળપરહતું.
થોડા દિવસ પહેલાં મારે કંઈક કામ માટે ... ગામે જવું પડ્યું. ઇતિહાસસંશોધનના કામમાં અનેક વર્ષોથી વ્યસ્ત એક વૃદ્ધ કાકા આ ગામમાં રહે છે એ હું જાણતો હતો. મારું કામ પૂરું થયા પછી હું સીધો એ કાકાના ઘર તરફ વળ્યો.
મેંએમજઆગળજઈનેનમસ્કારકર્યા. કાકાએમારકણીભેંશનીજેમઊચુંજોયું. તેમનેહાંકીકાઢવાનોસમયનદેતાંમેંકહ્યું, “હુંતમનેમળવાઆવ્યોછું. આપણનેએકબીજાનોપરિચયનથી. મનેઇતિહાસમાંથોડોઘણોરસછે. તમારાકેટલાકગ્રંથપણઉથલાવ્યાછે. અહીંકામમાટેઆવ્યોહતો, થયુંમળીઆવું.”
બપોરનો સમય હતો. મેં અંદર ડોકાઈને જોયું. કાકા એક જીર્ણ શેતરંજી પર ઉઘાડા ડિલે બેઠા હતા. પાછળ લાલ રંગનો એક તકિયો હતો. સામે પચાસ-પોણોસો પાનનાં બીડાં પડ્યાં હતાં. પાસે પાનસોપારીનો ડબો હતો. કાકા ખરલમાં બીડું ખાંડતા હતા. હાથ ખાંડવાનું કામ કરતા હતા, પણ ધ્યાન બધું સામે લાંબે સુધી ફેલાયેલા જૂના પીળા ઉજ્જૈની કાગળ પર હતું.
કાકાબુલંદઅવાજેબોલ્યા, “એમકે? બહારથીઆવ્યાછો? આવો, આવો, બેસોઅહીં. પાનબાનખાઓછો? ના? ઠીકભાઈ. અમનેઆનાવગરચાલેનહીં. આમારુંઅફીણજથઈગયુંછે.”
મેં એમ જ આગળ જઈને નમસ્કાર કર્યા. કાકાએ મારકણી ભેંશની જેમ ઊચું જોયું. તેમને હાંકી કાઢવાનો સમય ન દેતાં મેં કહ્યું, “હું તમને મળવા આવ્યો છું. આપણને એકબીજાનો પરિચય નથી. મને ઇતિહાસમાં થોડોઘણો રસ છે. તમારા કેટલાક ગ્રંથ પણ ઉથલાવ્યા છે. અહીં કામ માટે આવ્યો હતો, થયું મળી આવું.”
બીતોબીતોહુંકાકાનીસામેશેતરંજીનાએકખૂણેબેઠોઅનેઓરડામાંફરતીનજરનાખી. જ્યાંજુઓત્યાંએકપરએકરચેલાકાગળપત્રોનાંપોટલાંનાઢગલા! કાકાનીબાજુમાંકેટલાકપીળાપડીગયેલાકાગળપડ્યાહતા. પાસેજથોડાંકઅંગ્રેજી-મરાઠીપુસ્તકોહતાં. ત્યાંજબરુનીકલમો, ખડિયાઅનેકેટલાકહાથીછાપકોરાકાગળોહતા.
કાકા બુલંદ અવાજે બોલ્યા, “એમ કે? બહારથી આવ્યા છો? આવો, આવો, બેસો અહીં. પાનબાન ખાઓ છો? ના? ઠીક ભાઈ. અમને આના વગર ચાલે નહીં. આ મારું અફીણ જ થઈ ગયું છે.”
બધોજભૂતકાળ! તેત્રણચાર-સોવર્ષનાજૂનાઓરડામાંએંશીવર્ષનાએકાકાસેંકડોવર્ષપહેલાંનાકાગળપત્રોનાંપોટલાંનાઢગલાવચ્ચેજૂનોપેશવાઈખડિયોપાસેરાખીનેજૂનીખરલમાંપાનનુંબીડુંખાંડતાહતા. વર્તમાનકાળે—વીસમીસદીએ—તેઓરડામાંપ્રવેશકર્યોનહોતો. મેંસામેનીભીંતતરફજોયું. શિવાજીમહારાજઅનેમોટામાધવરાવસાહેબનીછબીઓભીંતપરટાંગેલીહતી. મનેભીંતતરફતાકતોજોઈનેખરલમાંનાપાનનોએકફાકડોભરીનેકાકાબોલ્યા, “બસ, બેજમાણસો. મહારાજઅનેમોટામાધવરાવએટલેજમરાઠાશાહી. હજીમાધવરાવનીયોગ્યતાતમનેલોકોનેસમજાવાનીબાકીછે. થોડાદિવસજીવવાદો, એટલેદેખાશેતમનેગંમત.”
બીતો બીતો હું કાકાની સામે શેતરંજીના એક ખૂણે બેઠો અને ઓરડામાં ફરતી નજર નાખી. જ્યાં જુઓ ત્યાં એક પર એક રચેલા કાગળપત્રોનાં પોટલાંના ઢગલા! કાકાની બાજુમાં કેટલાક પીળા પડી ગયેલા કાગળ પડ્યા હતા. પાસે જ થોડાંક અંગ્રેજી-મરાઠી પુસ્તકો હતાં. ત્યાં જ બરુની કલમો, ખડિયા અને કેટલાક હાથીછાપ કોરા કાગળો હતા.
મેંકહ્યું, “તમારાહજીકેટલાભાગબહારપડશે? ૧૮૫૮સુધીલઈજશોકે?”
બધો જ ભૂતકાળ! તે ત્રણચાર-સો વર્ષના જૂના ઓરડામાં એંશી વર્ષના એ કાકા સેંકડો વર્ષ પહેલાંના કાગળપત્રોનાં પોટલાંના ઢગલા વચ્ચે જૂનો પેશવાઈ ખડિયો પાસે રાખીને જૂની ખરલમાં પાનનું બીડું ખાંડતા હતા. વર્તમાનકાળે—વીસમી સદીએ—તે ઓરડામાં પ્રવેશ કર્યો નહોતો. મેં સામેની ભીંત તરફ જોયું. શિવાજી મહારાજ અને મોટા માધવરાવસાહેબની છબીઓ ભીંત પર ટાંગેલી હતી. મને ભીંત તરફ તાકતો જોઈને ખરલમાંના પાનનો એક ફાકડો ભરીને કાકા બોલ્યા, “બસ, બે જ માણસો. મહારાજ અને મોટા માધવરાવ એટલે જ મરાઠાશાહી. હજી માધવરાવની યોગ્યતા તમને લોકોને સમજાવાની બાકી છે. થોડા દિવસ જીવવા દો, એટલે દેખાશે તમને ગંમત.”
કાકાબોલ્યા, “કેટલાભાગબહારપડશે? અરેઅનંત. તેમનેકાંઈમર્યાદાછેકે? અહીંઆવો; આઓરડામાંજુઓ.”
મેં કહ્યું, “તમારા હજી કેટલા ભાગ બહાર પડશે? ૧૮૫૮ સુધી લઈ જશો કે?”
મેંબાજુનાઓરડામાંડોકાઈનેજોયું. જૂનાંપોટલાંથીઓરડોખીચોખીચભરેલોહતો. પોટલાંછતનેઅડતાંહતાં. વૃદ્ધકાકાબોલ્યા, “જોયાંનેઆપોટલાં? આટલાંહજીવાંચવાનાંછે. તેમનીતિથિઓમેળવવીજોઈએ, નકલોઉતારવીજોઈએ, વર્ગીકરણકરવુંજોઈએ, ખુલાસાનીનોંધોલખવીજોઈએ. કેટલાભાગથશે, કહો?”
કાકા બોલ્યા, “કેટલા ભાગ બહાર પડશે? અરે અનંત. તેમને કાંઈ મર્યાદા છે કે? અહીં આવો; આ ઓરડામાં જુઓ.”
“પણ.... પણ...” મેંબીતાંબીતાંકહ્યું, “આકેટલાદિવસચાલશે?”
મેં બાજુના ઓરડામાં ડોકાઈને જોયું. જૂનાં પોટલાંથી ઓરડો ખીચોખીચ ભરેલો હતો. પોટલાં છતને અડતાં હતાં. વૃદ્ધ કાકા બોલ્યા, “જોયાં ને આ પોટલાં? આટલાં હજી વાંચવાનાં છે. તેમની તિથિઓ મેળવવી જોઈએ, નકલો ઉતારવી જોઈએ, વર્ગીકરણ કરવું જોઈએ, ખુલાસાની નોંધો લખવી જોઈએ. કેટલા ભાગ થશે, કહો?”
કાકાગંભીરતાથીબોલ્યા, “અરે, મરુંત્યાંસુધી! મરીજાઉંએટલેપત્યું, પૂરુંથયું. એમતોમનેપુનર્જન્મપરવિશ્વાસછે. ફરીપાછોમારાછત્રપતિનામહારાષ્ટ્રમાંજન્મલઈશ, ફરીપાછોતમનેગંદાદેખાતાકાગળોછાતીએવળગાડીનેકામકરીશ.”
“પણ.... પણ...” મેં બીતાં બીતાં કહ્યું, “આ કેટલા દિવસ ચાલશે?”
બોલતાંબોલતાંકાકાએહળવેથીએકજૂનાપોટલાપરપ્રેમથીહાથફેરવ્યો, જાણેકેએતેમનોપૌત્રજહોય.
કાકા ગંભીરતાથી બોલ્યા, “અરે, મરું ત્યાં સુધી! મરી જાઉં એટલે પત્યું, પૂરું થયું. એમ તો મને પુનર્જન્મ પર વિશ્વાસ છે. ફરી પાછો મારા છત્રપતિના મહારાષ્ટ્રમાં જન્મ લઈશ, ફરી પાછો તમને ગંદા દેખાતા કાગળો છાતીએ વળગાડીને કામ કરીશ.”
કાકાઆગળબોલ્યા, “પણપુનર્જન્મસુધીધીરજક્યાંથીરહે? આજન્મમાંજથાયતેકામકરવુંજોઈએ. હુંહજીએમકાંઈપંદરવર્ષસુધીનહીંજાઉં! લખીઆપુંછુંતમને. જુઓઆકાંડું. જૂનોજમાનોજોયોછે, રાવ! એમજનહીં.”
બોલતાં બોલતાં કાકાએ હળવેથી એક જૂના પોટલા પર પ્રેમથી હાથ ફેરવ્યો, જાણે કે એ તેમનો પૌત્ર જ હોય.
મેંકહ્યું, “પણકાકા, તમેહવેવૃદ્ધથયાછો. થોડીકબીજાનીમદદલેવાનીહવે. નકલતોકોઈકપાસેકરાવીલો.”
કાકા આગળ બોલ્યા, “પણ પુનર્જન્મ સુધી ધીરજ ક્યાંથી રહે? આ જન્મમાં જ થાય તે કામ કરવું જોઈએ. હું હજી એમ કાંઈ પંદર વર્ષ સુધી નહીં જાઉં! લખી આપું છું તમને. જુઓ આ કાંડું. જૂનો જમાનો જોયો છે, રાવ! એમ જ નહીં.”
“ના, ના, ના! એવાતજનહીં. મદદ? કોનીમદદલઉં? તમારાજેવાજુવાનિયાઓની? રામરામકરો. અરે, ફક્તનકલકરવાઆપોતોયેસત્તરભૂલોકરશે. ‘હંબીરરાય’ને‘બહીરરાય’ બનાવશે. ‘મંબાજી’નું‘લાંબાજી’ કરશે. કાંઈકહેશોજનહીં. મારુંકામમારેજકરવુંજોઈએ—બધુંમારેજકરવુંજોઈએ. સમયઓછોરહ્યોછે. દશપંદરવર્ષજોતજોતામાંવીતીજશે. અમારોનાનાકહેછે, ‘હવેઆરામકરો. મંદિરમાંદેવદર્શનમાટે, પોથીપુરાણમાટેજાઓ.’ તેછોકરાનેશીખબર, આજઓરડામાં (શિવાજીમહારાજનીછબીસામેઆંગળીચીંધીને) મારાદેવબેઠાછે. આઓરડામાંઆમારીપોથીઓપડીછે. આઅમારામહારાષ્ટ્રવેદ! હાંહાંહાં! બોલ્યા, દેવધર્મકરો. શાનોદેવનેશાનોધર્મ! અરે, એકાદગૂંચવણભર્યાહુકમનામાકેસનદનીપાછળપડુંતોબબ્બેદિવસસ્નાનનેજમવાનુંયેરહીજાય. એકહાથેધાણીખાવાનીનેબીજાહાથમાંકાગળ. બસ. આમચાળીસવર્ષઆઓરડામાંવિતાવ્યાં. તમારાજગતમાંશુંચાલીરહ્યુંછેએનીકોનેપડીછે! તમારુંએમહાયુદ્ધશરૂથયાપછીબેવર્ષેતોમનેખબરપડી. અનેહમણાંથોડાદિવસપહેલાંસુધીતોહુંમાનતોહતોકેતેચાલુજછેહજી. અમારેશુંકામછેતમારીઆનવીભાંજગડોનું? લડો, વ્યાખ્યાનોઆપો, મરો! જેકરવુંહોયતેકરો! અમારુંઆખુંજીવનપેશવાઈમાંચાલેછે. પેશવાઈમાંજઅમેમરશું. ૧૭૯૬સુધીતોઆવીપહોંચ્યો. પછીનાતબક્કેપહોંચવાનોપ્રયત્નચાલુછે. પણ૧૮૧૮સુધીપહોંચવુંમુશ્કેલછે. વચ્ચેજઘોડાદગોદેશે. વસઈસુધીપહોંચાયતોયેઘણું. પછીનોતોશાનોઇતિહાસ? વસઈમાંજમરાઠાશાહીડૂબી!”
મેં કહ્યું, “પણ કાકા, તમે હવે વૃદ્ધ થયા છો. થોડીક બીજાની મદદ લેવાની હવે. નકલ તો કોઈક પાસે કરાવી લો.”
કાકાનેશ્વાસચડ્યો. એમણેફરીશેતરંજીપરઆસનજમાવ્યું, બીડુંબનાવ્યું, ખરલમાંકૂટ્યું. ફરીથીબીડાંનોચૂરોમોઢામાંગયો. કાકાઆગળબોલ્યા, “જીવવુંજોઈએમારે. અરે, તમારુંનામશું? કહ્યુંનથીલાગતુંહજી. હુંપણભૂલીગયોને. ઠીક, જવાદો. શુંકહેતોહતો? હં. હુંજૂનીપેઢીનોછેવટનોરહ્યોછું. મેંનજરોનજરજેજોયુંછેતેતમનેસપનામાંયેનહીંદેખાય. અરે, પેશવાઈમાંહરતાફરતામાણસોમેંજોયાછે, તેમનામોઢેઅનેકવાતોસાંભળીછે. તમેનવામાણસોશુંઇતિહાસલખવાના? તમારીભાષાજુદી; રહેણીકરણી, બોલવું, ચાલવુંબધુંજજુદું. રાવ, પેશવાઈનોઇતિહાસલખવાપેશવાઈમનજોઈએ; હાઅને (છાતીકાઢીને) પેશવાઈદેહજોઈએ. એટલેકહુંછું, મારેપાંચદશવર્ષજીવવુંજોઈએ. મગજમાંજેજેભર્યુંછેતેતેકલમમાંથીઊતરવુંજોઈએ. એકજવાતકહુંછું: ભીમથડી, ગંગથડીઘોડાઓ‘દાદા’નેઅટકાયતનીપારલઈગયા—ક્યાંગઈએઓલાદ? કહો! નહીંજકહીશકો. રાવ, પેશવાઈઆટોપાઈગઈપછીએકલાખઘોડાથાણામાંમરીગયા, થાણામાં. દશવીસકોસનીમજલકાપવાનોતેમનોપેઢીઓથીદેહધર્મ. લડાઈઓપૂરીથઈ, ‘ખલકખુદાકા, મુલૂકઅંગ્રેજસરકારકા’ થયાં. કામપૂરુંથયું. થાણામાંબાંધ્યાપછીટપોટપતેમર્યા. જૂનાશિલેદારગયા, જૂનાઘોડાગયા. તમારીઓલાદજજુદી. કહોછો, અમેઇતિહાસલખશું!”
“ના, ના, ના! એ વાત જ નહીં. મદદ? કોની મદદ લઉં? તમારા જેવા જુવાનિયાઓની? રામ રામ કરો. અરે, ફક્ત નકલ કરવા આપો તોયે સત્તર ભૂલો કરશે. ‘હંબીરરાય’ને ‘બહીરરાય’ બનાવશે. ‘મંબાજી’નું ‘લાંબાજી’ કરશે. કાંઈ કહેશો જ નહીં. મારું કામ મારે જ કરવું જોઈએ—બધું મારે જ કરવું જોઈએ. સમય ઓછો રહ્યો છે. દશપંદર વર્ષ જોતજોતામાં વીતી જશે. અમારો નાના કહે છે, ‘હવે આરામ કરો. મંદિરમાં દેવદર્શન માટે, પોથીપુરાણ માટે જાઓ.’ તે છોકરાને શી ખબર, આ જ ઓરડામાં (શિવાજી મહારાજની છબી સામે આંગળી ચીંધીને) મારા દેવ બેઠા છે. આ ઓરડામાં આ મારી પોથીઓ પડી છે. આ અમારા મહારાષ્ટ્રવેદ! હાં હાં હાં! બોલ્યા, દેવધર્મ કરો. શાનો દેવ ને શાનો ધર્મ! અરે, એકાદ ગૂંચવણભર્યા હુકમનામા કે સનદની પાછળ પડું તો બબ્બે દિવસ સ્નાન ને જમવાનુંયે રહી જાય. એક હાથે ધાણી ખાવાની ને બીજા હાથમાં કાગળ. બસ. આમ ચાળીસ વર્ષ આ ઓરડામાં વિતાવ્યાં. તમારા જગતમાં શું ચાલી રહ્યું છે એની કોને પડી છે! તમારું એ મહાયુદ્ધ શરૂ થયા પછી બે વર્ષે તો મને ખબર પડી. અને હમણાં થોડા દિવસ પહેલાં સુધી તો હું માનતો હતો કે તે ચાલુ જ છે હજી. અમારે શું કામ છે તમારી આ નવી ભાંજગડોનું? લડો, વ્યાખ્યાનો આપો, મરો! જે કરવું હોય તે કરો! અમારું આખું જીવન પેશવાઈમાં ચાલે છે. પેશવાઈમાં જ અમે મરશું. ૧૭૯૬ સુધી તો આવી પહોંચ્યો. પછીના તબક્કે પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે. પણ ૧૮૧૮ સુધી પહોંચવું મુશ્કેલ છે. વચ્ચે જ ઘોડા દગો દેશે. વસઈ સુધી પહોંચાય તોયે ઘણું. પછીનો તો શાનો ઇતિહાસ? વસઈમાં જ મરાઠાશાહી ડૂબી!”
પણકાકાનેશ્વાસચડ્યો. ફરીથીએકબીડુંખરલમાંકૂટ્યું. ફરીથીમોઢામાંચૂરોગયો. કાકાબોલ્યા, “ઠીક. હવેતમેજાઓ. બહુસમયલીધો. આટલીવારમાંતોબેત્રણનકલોથઈગઈહોત. બહારગામથીઆવ્યાછોએટલેવાતકરીતમારીસાથે. અહીંનાકોઈનીઅંદરઆવવાનીહિંમતનથી. આલાકડીલઈનેદોડું. ધૂનીકહેછે, કહેવાદો. સારુંજથયું. નકામાંગપ્પાંમારવાનોસમયઆંહીંકોનેછે? ઠીક, આવજો!”
કાકાને શ્વાસ ચડ્યો. એમણે ફરી શેતરંજી પર આસન જમાવ્યું, બીડું બનાવ્યું, ખરલમાં કૂટ્યું. ફરીથી બીડાંનો ચૂરો મોઢામાં ગયો. કાકા આગળ બોલ્યા, “જીવવું જોઈએ મારે. અરે, તમારું નામ શું? કહ્યું નથી લાગતું હજી. હું પણ ભૂલી ગયોને. ઠીક, જવા દો. શું કહેતો હતો? હં. હું જૂની પેઢીનો છેવટનો રહ્યો છું. મેં નજરોનજર જે જોયું છે તે તમને સપનામાંયે નહીં દેખાય. અરે, પેશવાઈમાં હરતાફરતા માણસો મેં જોયા છે, તેમના મોઢે અનેક વાતો સાંભળી છે. તમે નવા માણસો શું ઇતિહાસ લખવાના? તમારી ભાષા જુદી; રહેણીકરણી, બોલવું, ચાલવું બધું જ જુદું. રાવ, પેશવાઈનો ઇતિહાસ લખવા પેશવાઈ મન જોઈએ; હા અને (છાતી કાઢીને) પેશવાઈ દેહ જોઈએ. એટલે કહું છું, મારે પાંચદશ વર્ષ જીવવું જોઈએ. મગજમાં જે જે ભર્યું છે તે તે કલમમાંથી ઊતરવું જોઈએ. એક જ વાત કહું છું: ભીમથડી, ગંગથડી ઘોડાઓ ‘દાદા’ને અટકાયતની પાર લઈ ગયા—ક્યાં ગઈ એ ઓલાદ? કહો! નહીં જ કહી શકો. રાવ, પેશવાઈ આટોપાઈ ગઈ પછી એક લાખ ઘોડા થાણામાં મરી ગયા, થાણામાં. દશવીસ કોસની મજલ કાપવાનો તેમનો પેઢીઓથી દેહધર્મ. લડાઈઓ પૂરી થઈ, ‘ખલક ખુદા કા, મુલૂક અંગ્રેજ સરકાર કા’ થયાં. કામ પૂરું થયું. થાણામાં બાંધ્યા પછી ટપોટપ તે મર્યા. જૂના શિલેદાર ગયા, જૂના ઘોડા ગયા. તમારી ઓલાદ જ જુદી. કહો છો, અમે ઇતિહાસ લખશું!”
[પ્રસ્તુતવ્યકિતચિત્રનીપ્રેરણાપ્રખ્યાતઇતિહાસસંશોધક, કવિ, નાટકકારવાસુદેવશાસ્ત્રીખરે(૧૮૫૮-૧૯૨૪)નાવ્યકિતત્વમાંથીમળીછે.]
પણ કાકાને શ્વાસ ચડ્યો. ફરીથી એક બીડું ખરલમાં કૂટ્યું. ફરીથી મોઢામાં ચૂરો ગયો. કાકા બોલ્યા, “ઠીક. હવે તમે જાઓ. બહુ સમય લીધો. આટલી વારમાં તો બેત્રણ નકલો થઈ ગઈ હોત. બહારગામથી આવ્યા છો એટલે વાત કરી તમારી સાથે. અહીંના કોઈની અંદર આવવાની હિંમત નથી. આ લાકડી લઈને દોડું. ધૂની કહે છે, કહેવા દો. સારું જ થયું. નકામાં ગપ્પાં મારવાનો સમય આંહીં કોને છે? ઠીક, આવજો!”
{{Right|(અનુ. જયામહેતા)}}
{{Right|[પ્રસ્તુત વ્યકિતચિત્રની પ્રેરણા પ્રખ્યાત ઇતિહાસસંશોધક, કવિ, નાટકકાર વાસુદેવશાસ્ત્રી ખરે(૧૮૫૮-૧૯૨૪)ના વ્યકિતત્વમાંથી મળી છે.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 11:21, 28 September 2022


થોડા દિવસ પહેલાં મારે કંઈક કામ માટે ... ગામે જવું પડ્યું. ઇતિહાસસંશોધનના કામમાં અનેક વર્ષોથી વ્યસ્ત એક વૃદ્ધ કાકા આ ગામમાં રહે છે એ હું જાણતો હતો. મારું કામ પૂરું થયા પછી હું સીધો એ કાકાના ઘર તરફ વળ્યો. બપોરનો સમય હતો. મેં અંદર ડોકાઈને જોયું. કાકા એક જીર્ણ શેતરંજી પર ઉઘાડા ડિલે બેઠા હતા. પાછળ લાલ રંગનો એક તકિયો હતો. સામે પચાસ-પોણોસો પાનનાં બીડાં પડ્યાં હતાં. પાસે પાનસોપારીનો ડબો હતો. કાકા ખરલમાં બીડું ખાંડતા હતા. હાથ ખાંડવાનું કામ કરતા હતા, પણ ધ્યાન બધું સામે લાંબે સુધી ફેલાયેલા જૂના પીળા ઉજ્જૈની કાગળ પર હતું. મેં એમ જ આગળ જઈને નમસ્કાર કર્યા. કાકાએ મારકણી ભેંશની જેમ ઊચું જોયું. તેમને હાંકી કાઢવાનો સમય ન દેતાં મેં કહ્યું, “હું તમને મળવા આવ્યો છું. આપણને એકબીજાનો પરિચય નથી. મને ઇતિહાસમાં થોડોઘણો રસ છે. તમારા કેટલાક ગ્રંથ પણ ઉથલાવ્યા છે. અહીં કામ માટે આવ્યો હતો, થયું મળી આવું.” કાકા બુલંદ અવાજે બોલ્યા, “એમ કે? બહારથી આવ્યા છો? આવો, આવો, બેસો અહીં. પાનબાન ખાઓ છો? ના? ઠીક ભાઈ. અમને આના વગર ચાલે નહીં. આ મારું અફીણ જ થઈ ગયું છે.” બીતો બીતો હું કાકાની સામે શેતરંજીના એક ખૂણે બેઠો અને ઓરડામાં ફરતી નજર નાખી. જ્યાં જુઓ ત્યાં એક પર એક રચેલા કાગળપત્રોનાં પોટલાંના ઢગલા! કાકાની બાજુમાં કેટલાક પીળા પડી ગયેલા કાગળ પડ્યા હતા. પાસે જ થોડાંક અંગ્રેજી-મરાઠી પુસ્તકો હતાં. ત્યાં જ બરુની કલમો, ખડિયા અને કેટલાક હાથીછાપ કોરા કાગળો હતા. બધો જ ભૂતકાળ! તે ત્રણચાર-સો વર્ષના જૂના ઓરડામાં એંશી વર્ષના એ કાકા સેંકડો વર્ષ પહેલાંના કાગળપત્રોનાં પોટલાંના ઢગલા વચ્ચે જૂનો પેશવાઈ ખડિયો પાસે રાખીને જૂની ખરલમાં પાનનું બીડું ખાંડતા હતા. વર્તમાનકાળે—વીસમી સદીએ—તે ઓરડામાં પ્રવેશ કર્યો નહોતો. મેં સામેની ભીંત તરફ જોયું. શિવાજી મહારાજ અને મોટા માધવરાવસાહેબની છબીઓ ભીંત પર ટાંગેલી હતી. મને ભીંત તરફ તાકતો જોઈને ખરલમાંના પાનનો એક ફાકડો ભરીને કાકા બોલ્યા, “બસ, બે જ માણસો. મહારાજ અને મોટા માધવરાવ એટલે જ મરાઠાશાહી. હજી માધવરાવની યોગ્યતા તમને લોકોને સમજાવાની બાકી છે. થોડા દિવસ જીવવા દો, એટલે દેખાશે તમને ગંમત.” મેં કહ્યું, “તમારા હજી કેટલા ભાગ બહાર પડશે? ૧૮૫૮ સુધી લઈ જશો કે?” કાકા બોલ્યા, “કેટલા ભાગ બહાર પડશે? અરે અનંત. તેમને કાંઈ મર્યાદા છે કે? અહીં આવો; આ ઓરડામાં જુઓ.” મેં બાજુના ઓરડામાં ડોકાઈને જોયું. જૂનાં પોટલાંથી ઓરડો ખીચોખીચ ભરેલો હતો. પોટલાં છતને અડતાં હતાં. વૃદ્ધ કાકા બોલ્યા, “જોયાં ને આ પોટલાં? આટલાં હજી વાંચવાનાં છે. તેમની તિથિઓ મેળવવી જોઈએ, નકલો ઉતારવી જોઈએ, વર્ગીકરણ કરવું જોઈએ, ખુલાસાની નોંધો લખવી જોઈએ. કેટલા ભાગ થશે, કહો?” “પણ.... પણ...” મેં બીતાં બીતાં કહ્યું, “આ કેટલા દિવસ ચાલશે?” કાકા ગંભીરતાથી બોલ્યા, “અરે, મરું ત્યાં સુધી! મરી જાઉં એટલે પત્યું, પૂરું થયું. એમ તો મને પુનર્જન્મ પર વિશ્વાસ છે. ફરી પાછો મારા છત્રપતિના મહારાષ્ટ્રમાં જન્મ લઈશ, ફરી પાછો તમને ગંદા દેખાતા કાગળો છાતીએ વળગાડીને કામ કરીશ.” બોલતાં બોલતાં કાકાએ હળવેથી એક જૂના પોટલા પર પ્રેમથી હાથ ફેરવ્યો, જાણે કે એ તેમનો પૌત્ર જ હોય. કાકા આગળ બોલ્યા, “પણ પુનર્જન્મ સુધી ધીરજ ક્યાંથી રહે? આ જન્મમાં જ થાય તે કામ કરવું જોઈએ. હું હજી એમ કાંઈ પંદર વર્ષ સુધી નહીં જાઉં! લખી આપું છું તમને. જુઓ આ કાંડું. જૂનો જમાનો જોયો છે, રાવ! એમ જ નહીં.” મેં કહ્યું, “પણ કાકા, તમે હવે વૃદ્ધ થયા છો. થોડીક બીજાની મદદ લેવાની હવે. નકલ તો કોઈક પાસે કરાવી લો.” “ના, ના, ના! એ વાત જ નહીં. મદદ? કોની મદદ લઉં? તમારા જેવા જુવાનિયાઓની? રામ રામ કરો. અરે, ફક્ત નકલ કરવા આપો તોયે સત્તર ભૂલો કરશે. ‘હંબીરરાય’ને ‘બહીરરાય’ બનાવશે. ‘મંબાજી’નું ‘લાંબાજી’ કરશે. કાંઈ કહેશો જ નહીં. મારું કામ મારે જ કરવું જોઈએ—બધું મારે જ કરવું જોઈએ. સમય ઓછો રહ્યો છે. દશપંદર વર્ષ જોતજોતામાં વીતી જશે. અમારો નાના કહે છે, ‘હવે આરામ કરો. મંદિરમાં દેવદર્શન માટે, પોથીપુરાણ માટે જાઓ.’ તે છોકરાને શી ખબર, આ જ ઓરડામાં (શિવાજી મહારાજની છબી સામે આંગળી ચીંધીને) મારા દેવ બેઠા છે. આ ઓરડામાં આ મારી પોથીઓ પડી છે. આ અમારા મહારાષ્ટ્રવેદ! હાં હાં હાં! બોલ્યા, દેવધર્મ કરો. શાનો દેવ ને શાનો ધર્મ! અરે, એકાદ ગૂંચવણભર્યા હુકમનામા કે સનદની પાછળ પડું તો બબ્બે દિવસ સ્નાન ને જમવાનુંયે રહી જાય. એક હાથે ધાણી ખાવાની ને બીજા હાથમાં કાગળ. બસ. આમ ચાળીસ વર્ષ આ ઓરડામાં વિતાવ્યાં. તમારા જગતમાં શું ચાલી રહ્યું છે એની કોને પડી છે! તમારું એ મહાયુદ્ધ શરૂ થયા પછી બે વર્ષે તો મને ખબર પડી. અને હમણાં થોડા દિવસ પહેલાં સુધી તો હું માનતો હતો કે તે ચાલુ જ છે હજી. અમારે શું કામ છે તમારી આ નવી ભાંજગડોનું? લડો, વ્યાખ્યાનો આપો, મરો! જે કરવું હોય તે કરો! અમારું આખું જીવન પેશવાઈમાં ચાલે છે. પેશવાઈમાં જ અમે મરશું. ૧૭૯૬ સુધી તો આવી પહોંચ્યો. પછીના તબક્કે પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે. પણ ૧૮૧૮ સુધી પહોંચવું મુશ્કેલ છે. વચ્ચે જ ઘોડા દગો દેશે. વસઈ સુધી પહોંચાય તોયે ઘણું. પછીનો તો શાનો ઇતિહાસ? વસઈમાં જ મરાઠાશાહી ડૂબી!” કાકાને શ્વાસ ચડ્યો. એમણે ફરી શેતરંજી પર આસન જમાવ્યું, બીડું બનાવ્યું, ખરલમાં કૂટ્યું. ફરીથી બીડાંનો ચૂરો મોઢામાં ગયો. કાકા આગળ બોલ્યા, “જીવવું જોઈએ મારે. અરે, તમારું નામ શું? કહ્યું નથી લાગતું હજી. હું પણ ભૂલી ગયોને. ઠીક, જવા દો. શું કહેતો હતો? હં. હું જૂની પેઢીનો છેવટનો રહ્યો છું. મેં નજરોનજર જે જોયું છે તે તમને સપનામાંયે નહીં દેખાય. અરે, પેશવાઈમાં હરતાફરતા માણસો મેં જોયા છે, તેમના મોઢે અનેક વાતો સાંભળી છે. તમે નવા માણસો શું ઇતિહાસ લખવાના? તમારી ભાષા જુદી; રહેણીકરણી, બોલવું, ચાલવું બધું જ જુદું. રાવ, પેશવાઈનો ઇતિહાસ લખવા પેશવાઈ મન જોઈએ; હા અને (છાતી કાઢીને) પેશવાઈ દેહ જોઈએ. એટલે કહું છું, મારે પાંચદશ વર્ષ જીવવું જોઈએ. મગજમાં જે જે ભર્યું છે તે તે કલમમાંથી ઊતરવું જોઈએ. એક જ વાત કહું છું: ભીમથડી, ગંગથડી ઘોડાઓ ‘દાદા’ને અટકાયતની પાર લઈ ગયા—ક્યાં ગઈ એ ઓલાદ? કહો! નહીં જ કહી શકો. રાવ, પેશવાઈ આટોપાઈ ગઈ પછી એક લાખ ઘોડા થાણામાં મરી ગયા, થાણામાં. દશવીસ કોસની મજલ કાપવાનો તેમનો પેઢીઓથી દેહધર્મ. લડાઈઓ પૂરી થઈ, ‘ખલક ખુદા કા, મુલૂક અંગ્રેજ સરકાર કા’ થયાં. કામ પૂરું થયું. થાણામાં બાંધ્યા પછી ટપોટપ તે મર્યા. જૂના શિલેદાર ગયા, જૂના ઘોડા ગયા. તમારી ઓલાદ જ જુદી. કહો છો, અમે ઇતિહાસ લખશું!” પણ કાકાને શ્વાસ ચડ્યો. ફરીથી એક બીડું ખરલમાં કૂટ્યું. ફરીથી મોઢામાં ચૂરો ગયો. કાકા બોલ્યા, “ઠીક. હવે તમે જાઓ. બહુ સમય લીધો. આટલી વારમાં તો બેત્રણ નકલો થઈ ગઈ હોત. બહારગામથી આવ્યા છો એટલે વાત કરી તમારી સાથે. અહીંના કોઈની અંદર આવવાની હિંમત નથી. આ લાકડી લઈને દોડું. ધૂની કહે છે, કહેવા દો. સારું જ થયું. નકામાં ગપ્પાં મારવાનો સમય આંહીં કોને છે? ઠીક, આવજો!” [પ્રસ્તુત વ્યકિતચિત્રની પ્રેરણા પ્રખ્યાત ઇતિહાસસંશોધક, કવિ, નાટકકાર વાસુદેવશાસ્ત્રી ખરે(૧૮૫૮-૧૯૨૪)ના વ્યકિતત્વમાંથી મળી છે.]