સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/ઉંમર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જ્યોતીન્દ્રદવેનેએકવખતપૂછવામાંઆવ્યું : “તમારીઉંમરકેટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : “તમારી ઉંમર કેટલી?” | |||
“સત્તોતેર વર્ષ…” તે બોલ્યા. | |||
“ના, | “ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?” પૂછનારે પૂછ્યું. | ||
{{Right|[‘પરબ’ માસિક :૨૦૦૬]}} | “ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય” તેમણે કહ્યું : “આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…” | ||
{{Right|[‘પરબ’ માસિક : ૨૦૦૬]}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:35, 28 September 2022
જ્યોતીન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું : “તમારી ઉંમર કેટલી?”
“સત્તોતેર વર્ષ…” તે બોલ્યા.
“ઉંમરના પ્રમાણમાં શરીર સારું કહેવાય, નહીં?” પૂછનારે પૂછ્યું.
“ના, શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહેવાય” તેમણે કહ્યું : “આવા શરીરે પણ આટલી ઉંમર સુધી પહોંચી શક્યો છું…”
[‘પરબ’ માસિક : ૨૦૦૬]