સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/‘જ્ઞાનેશ્વરી’ અને ‘કેન્ટરબરી ટેઇલ્સ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણીબધીભાષાઓસેંકડોવરસથીખેડાતીઆવીછેઅનેસેંકડોવરસનુંઉ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આપણીબધીભાષાઓસેંકડોવરસથીખેડાતીઆવીછેઅનેસેંકડોવરસનુંઉત્તમસાહિત્યઆપણીભાષાઓમાંછે. એકદાખલોઆપું. ‘કેન્ટરબરીટેઇલ્સ’ અંગ્રેજીમાંબારમીસદીનોગ્રંથછે. એજઅરસામાંલખાયેલોજ્ઞાનેશ્વરમહારાજનો‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથમરાઠીમાંછે. આબંનેગ્રંથોમેંવાંચ્યાછે, બંનેનોઅભ્યાસકર્યોછે. હવે, આબેગ્રંથોનેતુલનાત્મકદૃષ્ટિએજોઈએતોજણાયછેકે‘જ્ઞાનેશ્વરી’ પાસેજેટલાશબ્દોછે, તેનાચોથાભાગનાપણશબ્દો‘કેન્ટરબરીટેઇલ્સ’માંનથી. અનેવળી‘જ્ઞાનેશ્વરી’ કંઈમરાઠીનોપહેલોગ્રંથનથી; તેનીપહેલાંપણમરાઠીમાંઅનેકપુસ્તકોલખાયાંછે.
 
{{Right|[‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૫]}}
આપણી બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. એક દાખલો આપું. ‘કેન્ટરબરી ટેઇલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મેં વાંચ્યા છે, બંનેનો અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો જણાય છે કે ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટરબરી ટેઇલ્સ’માં નથી. અને વળી ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી; તેની પહેલાં પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે.
{{Right|[‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 13:02, 28 September 2022


આપણી બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. એક દાખલો આપું. ‘કેન્ટરબરી ટેઇલ્સ’ અંગ્રેજીમાં બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મેં વાંચ્યા છે, બંનેનો અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો જણાય છે કે ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટરબરી ટેઇલ્સ’માં નથી. અને વળી ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી; તેની પહેલાં પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક : ૨૦૦૫]