સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/સંસ્કૃતિ... પ્રકૃતિ... વિકૃતિ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} પ્રકૃતિએટલેસહજસ્વભાવ. સંસ્કૃતિએટલેસહજસ્વભાવથીઉપરઊઠવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
પ્રકૃતિએટલેસહજસ્વભાવ. સંસ્કૃતિએટલેસહજસ્વભાવથીઉપરઊઠવું. વિકૃતિએટલેસહજસ્વભાવથીનીચેપડવું.
 
માણસનીએકપ્રકૃતિહોયછે, એકસંસ્કૃતિઅનેએકવિકૃતિ. ભૂખલાગેછેઅનેભૂખલાગતાંમાણસખાયછે, તેએનીપ્રકૃતિછે. ભૂખનલાગવાછતાંમાણસખાયછે, તેએનીવિકૃતિછે. અનેભૂખલાગવાછતાંઆજેએકાદશીછેએટલાવાસ્તેભગવત્-સ્મરણમાટેમાણસખાતોનથી, તેએનીસંસ્કૃતિછે. આમ, ઉપવાસકરવોએસંસ્કૃતિછે. આપણેમહેનતકરીનેખાઈએછીએ, તેઆપણીપ્રકૃતિછે. આપણેજાતેમહેનતકરવાનુંટાળીએ, બીજાનીમહેનતલૂંટીનેભોગભોગવતારહીએ, તેઆપણીવિકૃતિછે. આવસ્તુભલેમોટાભાગનામાણસોમાંદેખાતીહોય, ભલેનેઆપ્રકારનીવિકૃતિપ્રાચીનકાળથીઆજસુધીદેખાતીહોય, તેમછતાંઆકદાપિસંસ્કૃતિહોઈશકેનહીં. પરંતુઆપણાશ્રમથીપેદાથયેલીચીજપણબીજાનેઆપ્યાવિનાભોગવવીનહીં, આપીનેઅનેવહેંચીનેજભોગવવી, એમાણસનીસંસ્કૃતિછે. માણસસુખઅનેઆનંદશોધેછે, એખરું; પરંતુકયોઆનંદવિકૃતછે, કયોપ્રાકૃતછેઅનેકયોસંસ્કૃતછે, તેનોખ્યાલરાખવોપડે. જેસુખસહુનેઆનંદઆપીશકેતેવુંહોયએજખરુંસુખછે.
પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું.
કાગડોકાળોછે, તેનેઆપણેખરાબનકહીશકીએકેમકેતેએનીપ્રકૃતિછે. બગલોસફેદછે, પણતેટલામાત્રથીઆપણેતેનેસારોનકહીશકીએકેમકેતેએનીપ્રકૃતિછે. સિંહહરણનેખાયછે, તેનેઆપણેખરાબનકહીશકીએકેમકેતેએનીપ્રકૃતિછે. ગાયમાંસનથીખાતી, પણતેટલાથીકાંઈતેનેબહુસારીકહીનેતેનોમહિમાનકરીશકાયકેમકેતેએનીપ્રકૃતિછે. પ્રકૃતિથીઉપરઊઠીનેઆગળવધવું, એજસંસ્કૃતિછે.
માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતાં માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત્-સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ, ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીએ, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપિ સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું; પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે.
ઘણીવારઆપણેવિકૃતિનેપણસંસ્કૃતિમાનીલેવાનીભૂલકરીબેસીએછીએ. આજેપશ્ચિમનાલોકોવિજ્ઞાનમાંઘણાઆગળવધ્યાછે. એમનીપાસેથીઆપણેલેવાલાયકઘણુંછે. પરંતુએમનામાંઘણોવિકૃતિનોયેઅંશપડ્યોછે, તેનેસંસ્કૃતિમાનીલેવાનીભૂલઆપણેનકરીએ.
કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. સિંહ હરણને ખાય છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. ગાય માંસ નથી ખાતી, પણ તેટલાથી કાંઈ તેને બહુ સારી કહીને તેનો મહિમા ન કરી શકાય કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઊઠીને આગળ વધવું, એ જ સંસ્કૃતિ છે.
આનીસાથોસાથએપણધ્યાનમાંરાખીએકેઆપણેત્યાંનીપણભલેહોય, વિકૃતિઆપણનેનખપે. આપણેત્યાંપ્રાચીનકાળથીકોઈએકચીજચાલીઆવતીહોય, પણતેજોવિકૃતિહોયતોતેનોસ્વીકારહરગિજનકરવોજોઈએ. વિકૃતિબીજાઓનીહોયકેઆપણીહોય, સદંતરવર્જ્યછે. અનેપ્રકૃતિનેસ્વીકારવી, પણતેનેહરહંમેશસંસ્કૃતિનુંરૂપઆપતારહેવું. ખાવાનુંઆપણેનછોડીશકીએ, કારણકેતેપ્રકૃતિછે, પણમાંસાહારછોડીશકીએ. તેજરૂરછોડીએ, કેમકેતેસંસ્કૃતિનીદિશાનુંઆગળનુંપગલુંછે. ખાવામાંસંયમરાખીશકીએતોજરૂરરાખીએ, કારણકેતેમકરવાથીસંસ્કૃતિનીદિશામાંએટલાઆગળવધીશું.
ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોયે અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ.
આપણોદેશભારેસુજલનેસુફળછે. પણઆપણાકરતાંયેવધારેસુજલ-સુફળદેશોદુનિયામાંમોજૂદછે. એટલેઆકાંઈઆપણીવિશેષતાનકહેવાય. હા, અહીંજેવિચાર-સંપદાઆપણનેમળીછે, તેઅદ્વિતીયછે. આહુંકોઈઅભિમાનથીનથીકહેતો. જોહુંકોઈબીજાદેશમાંજન્મ્યોહોત, તોપણનિષ્પક્ષપણેતટસ્થતાથીભારતવિશેઆવુંજકહેતકેભારતનોવિચાર-વૈભવખરેખરઅદ્વિતીયછે. અનેતેએટલાવાસ્તેનહીંકેઅહીંનાટકવગેરેસાહિત્યપુષ્કળરચાયુંછે, અહીંનાંસ્થાપત્યબેનમૂનછે. એબધુંતોછે, પણતેમામૂલીચીજોછે. પરંતુબુનિયાદીચીજ‘આધ્યાત્મિકવિચાર-સંપદા’ છે.
આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગિજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું.
ભારતમાંવૈદિકઋષિઓથીલઈનેઆજસુધીશબ્દોનીએકઅખંડપરંપરાચાલીઆવીછે. હુંદુનિયામાંબીજોકોઈદેશએવોનથીજોતો, જ્યાંનીભાષામાંદસહજારવરસોથીએનાએશબ્દચાલ્યાઆવતાહોય. ભારતમાંશબ્દશક્તિનુંજેટલાઊંડાણથીચિંતનથયુંછે, તેટલુંબીજેક્યાંયનથીથયું. ભારતેપોતાનાપુરાણાશબ્દોનેતોડ્યાનથી, નવાજરૂરબનાવ્યાછે. સાથેજજૂનાશબ્દોમાંનવાઅર્થનાખીનેતેમનોવિકાસકર્યોછે.
આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. પણ આપણા કરતાંયે વધારે સુજલ-સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, અહીં જે વિચાર-સંપદા આપણને મળી છે, તે અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત, તોપણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર-વૈભવ ખરેખર અદ્વિતીય છે. અને તે એટલા વાસ્તે નહીં કે અહીં નાટક વગેરે સાહિત્ય પુષ્કળ રચાયું છે, અહીંનાં સ્થાપત્ય બેનમૂન છે. એ બધું તો છે, પણ તે મામૂલી ચીજો છે. પરંતુ બુનિયાદી ચીજ ‘આધ્યાત્મિક વિચાર-સંપદા’ છે.
‘અગ્નિમીળેપુરોહિતમ્’ — આવૈદિકમંત્રહજારોવર્ષથીચાલ્યોઆવ્યોછે. તેમાંનાઅગ્નિ, દેવ, ઋત્વિજ, પુરોહિત, યજ્ઞ, રત્નવગેરેબધાશબ્દોઆજનીઆપણીભાષાઓમાંયેકાયમછે. તેનેલીધેભાષાઓબદલાઈ, અપભ્રંશથઈ, છતાંઅહીંનીજ્ઞાન-પરંપરાખંડિતનથીથઈ.
ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો, જ્યાંની ભાષામાં દસ હજાર વરસોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે, તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે.
આપણીભીતરકોઈકશાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોરઅનેજીવતરવાળીવસ્તુછે, જેબદલાતીનથી. ‘યૂનાનોમિસ્રરૂમાસબમિટગયેજહાંસે, કુછબાતહૈકિહસ્તીમિટતીનહીંહમારી’ — યૂનાન, રોમ, મિસ્રબધાભૂંસાઈગયા, પણકાંઈકએવુંછેકેઆદેશનીહસ્તીહજીયેકાયમછે.
‘અગ્નિમીળે પુરોહિતમ્’ — આ વૈદિક મંત્ર હજારો વર્ષથી ચાલ્યો આવ્યો છે. તેમાંના અગ્નિ, દેવ, ઋત્વિજ, પુરોહિત, યજ્ઞ, રત્ન વગેરે બધા શબ્દો આજની આપણી ભાષાઓમાંયે કાયમ છે. તેને લીધે ભાષાઓ બદલાઈ, અપભ્રંશ થઈ, છતાં અહીંની જ્ઞાન-પરંપરા ખંડિત નથી થઈ.
પ્રકૃતિથીઉપરઊઠીનેઆસંસ્કૃતિસધાઈછે. એવીભારતીયસંસ્કૃતિનેઆપણેજાળવવાનીછેઅનેઆગળવધારવાનીછે.
આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે, જે બદલાતી નથી. ‘યૂનાનો મિસ્ર રૂમા સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી’ — યૂનાન, રોમ, મિસ્ર બધા ભૂંસાઈ ગયા, પણ કાંઈક એવું છે કે આ દેશની હસ્તી હજીયે કાયમ છે.
{{Right|[‘ભારતીયસંસ્કૃતિ’ પુસ્તક :૨૦૦૩]}}
પ્રકૃતિથી ઉપર ઊઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે.
{{Right|[‘ભારતીય સંસ્કૃતિ’ પુસ્તક : ૨૦૦૩]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits