સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/મા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જેનાહાથમાંઆપણે દિવસેઅનેરાતે, કૂદકેનેભૂસકે, મોટાથયા તે આપણાજહ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
જેનાહાથમાંઆપણે
 
દિવસેઅનેરાતે, કૂદકેનેભૂસકે,
 
મોટાથયા
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
તે
આપણાજહાથમાં
આપણા જ હાથમાં
ક્ષણેક્ષણે, સંકોડાતીસંકોડાતી
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાનીથતીજાય
નાની થતી જાય
અનેએકદિવસ
અને એક દિવસ
ડૂસકાંભીનાખાલીહાથ
ડૂસકાંભીના ખાલી હાથ
પાછળમૂકી
પાછળ મૂકી
અલોપથઈજાય.
અલોપ થઈ જાય.
</poem>
</poem>

Latest revision as of 07:10, 29 September 2022



જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાંભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.