સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/અપેક્ષા: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> સાઇરન (જેયુદ્ધમાંપણવાગતીહતી!)... બેમિનિટનુંમૌન! બેમિનિટનામૌનમા..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
સાઇરન
સાઇરન
(જેયુદ્ધમાંપણવાગતીહતી!)...
(જે યુદ્ધમાં પણ વાગતી હતી!)...
બેમિનિટનુંમૌન!
બે મિનિટનું મૌન!
બેમિનિટનામૌનમાંસમાવીશકાય
બે મિનિટના મૌનમાં સમાવી શકાય
હિન્દુસ્તાનનાંકેટલાંઆંસુ?
હિન્દુસ્તાનનાં કેટલાં આંસુ?
ગાંધીઆજેજીવતાહોતતો?
ગાંધી આજે જીવતા હોત તો?
—તોપણશું?
—તોપણ શું?
મારીલાચારમુઠ્ઠીમાંતાકાતભરવા
મારી લાચાર મુઠ્ઠીમાં તાકાત ભરવા
ગાંધીકેટલીવારજનમલેશે?
ગાંધી કેટલી વાર જનમ લેશે?
આખરેએકસંત—કોઈપણસંત
આખરે એક સંત—કોઈ પણ સંત
મારેમાટેજનમલઈલઈ
મારે માટે જનમ લઈ લઈ
કેટલીવારગોળીખાશે?
કેટલી વાર ગોળી ખાશે?
હુંકેટલાભવસુધીમાટીપગોરહીશ?
હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ?
</poem>
</poem>