સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/त्वमेव भर्ता: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તુંકોઈઅમેરિકનપત્નીનીજેમ મનેછોડીનેચાલીતોનગઈ. તેંમને અનેકમાણ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
તુંકોઈઅમેરિકનપત્નીનીજેમ
 
મનેછોડીનેચાલીતોનગઈ.
 
તેંમને
તું કોઈ અમેરિકન પત્નીની જેમ
અનેકમાણસોનીવચ્ચેવકીલોનેસહારે
મને છોડીને ચાલી તો ન ગઈ.
કોર્ટમાંબદનામપણનકર્યો.
તેં મને
નતોક્યારેઆક્રોશકર્યો, નફરિયાદકરી.
અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે
માત્રએકદિવસવાતવાતમાંતુંઆટલુંજબોલીગઈ:
કોર્ટમાં બદનામ પણ ન કર્યો.
“આવતેભવેપતિતરીકેતમેતોનહીંજ!”
ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી.
માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું જ બોલી ગઈ:
“આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ!”
</poem>
</poem>

Latest revision as of 07:15, 29 September 2022



તું કોઈ અમેરિકન પત્નીની જેમ
મને છોડીને ચાલી તો ન ગઈ.
તેં મને
અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો.
ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી.
માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું જ બોલી ગઈ:
“આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ!”