સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વેણીભાઈ પુરોહિત/દીઠીએકમેંઅલબેલી!: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> દીઠીએકમેંઅલબેલી! કાપતીમાઝારસાગરપાણીલાખમોજાંનીહાર, સઢફુલાવી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દીઠી એક મેં અલબેલી! | |||
કાપતી માઝાર સાગર પાણી લાખ મોજાંની હાર, | |||
સઢ ફુલાવી નાચતી નૈયા જોબનની મઝધાર, | |||
હતી કોઈ સોણલાંઘેલી: | |||
દીઠી એક મેં અલબેલી! | |||
</poem> | </poem> |
Latest revision as of 07:47, 29 September 2022
દીઠી એક મેં અલબેલી!
કાપતી માઝાર સાગર પાણી લાખ મોજાંની હાર,
સઢ ફુલાવી નાચતી નૈયા જોબનની મઝધાર,
હતી કોઈ સોણલાંઘેલી:
દીઠી એક મેં અલબેલી!