સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શામળ/સદ્વિદ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> મુકાવેવિદ્યામાન, પૂર્ણજશવિદ્યાપામે; વિદ્યાશોભેવાન, નૃપતિવિદ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
મુકાવે વિદ્યા માન, પૂર્ણ જશ વિદ્યા પામે; | |||
વિદ્યા શોભે વાન, નૃપતિ વિદ્યાને નામે; | |||
વિદ્યા માંહીં વિવેક, વિમળ વિદ્યાથી વાણી; | |||
વિદ્યાને વશ વિશ્વ, જગતમાં મોહિની જાણી; | |||
સદ્વિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાથી વડું નહિ કશું; | |||
સદ્વિદ્યા આગળ ધન કશું; વિદ્યાહીન જન તે પશુ. | |||
</poem> | </poem> |
Latest revision as of 09:14, 29 September 2022
મુકાવે વિદ્યા માન, પૂર્ણ જશ વિદ્યા પામે;
વિદ્યા શોભે વાન, નૃપતિ વિદ્યાને નામે;
વિદ્યા માંહીં વિવેક, વિમળ વિદ્યાથી વાણી;
વિદ્યાને વશ વિશ્વ, જગતમાં મોહિની જાણી;
સદ્વિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાથી વડું નહિ કશું;
સદ્વિદ્યા આગળ ધન કશું; વિદ્યાહીન જન તે પશુ.