સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શોભન વસાણી/આપણે તો, ભાઈ —: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> સઘળાસુખેસૂઈરહેછો, આપણેતો, ભાઈ! જાગતાંરે’શું; સાદપાડીનેશેરીએશે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સઘળા સુખે સૂઈ રહે છો, | |||
આપણે તો, ભાઈ! જાગતાં રે’શું; | |||
સાદ પાડીને શેરીએ શેરીએ | |||
ઊંઘતાંનેય જગાડતાં રે’શું. | |||
ઝાંઝ લેશું, કોઈ તબલાં-થાળી, | |||
કોઈ પેટી, કોઈ વાંસળી લેશું, | |||
ચૌટે ચૌટે સાથ મળીને | |||
મન મૂકી વગાડતાં રે’શું; | |||
ગામ આખાને સાથમાં લેવા | |||
ગીતથી ગામ ગજાવતાં જાશું. | |||
</poem> | </poem> |
Latest revision as of 10:04, 29 September 2022
સઘળા સુખે સૂઈ રહે છો,
આપણે તો, ભાઈ! જાગતાં રે’શું;
સાદ પાડીને શેરીએ શેરીએ
ઊંઘતાંનેય જગાડતાં રે’શું.
ઝાંઝ લેશું, કોઈ તબલાં-થાળી,
કોઈ પેટી, કોઈ વાંસળી લેશું,
ચૌટે ચૌટે સાથ મળીને
મન મૂકી વગાડતાં રે’શું;
ગામ આખાને સાથમાં લેવા
ગીતથી ગામ ગજાવતાં જાશું.