સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘સારસ્વત’/મિત્રો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ભીનાભરપૂરકાંઠાળા, લીલારાજેહતામિત્રો; હવેખડકોઅનેરણ-રણ — ગયાબ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ભીનાભરપૂરકાંઠાળા, લીલારાજેહતામિત્રો;
 
હવેખડકોઅનેરણ-રણ — ગયાબદલાઈસૌમિત્રો.
 
અમારીસહેજઅમથીલાગણીઆંબાથઈફળતી;
ભીના ભરપૂર કાંઠાળા, લીલારા જે હતા મિત્રો;
લઈસોગંદખારાપાટનારઝળાવતામિત્રો.
હવે ખડકો અને રણ-રણ — ગયા બદલાઈ સૌ મિત્રો.
કદીડુંગરનથીમાગ્યા, નમાગ્યાધોધમારોકંઈ;
 
મૂઠીબેહાસ્ય, ખોબોજળ — છતાંટટળાવતામિત્રો.
અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી;
અમારીપણહતીદુનિયા, હતીધૂળનેયમહેકાવી;
લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો.
પડીછેએજઆંખોમાં — સમજતાકેમના, મિત્રો?
 
કદી ડુંગર નથી માગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ;
મૂઠી બે હાસ્ય, ખોબો જળ — છતાં ટટળાવતા મિત્રો.
 
અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી;
પડી છે એ જ આંખોમાં — સમજતા કેમ ના, મિત્રો?
</poem>
</poem>

Latest revision as of 11:29, 29 September 2022