સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/નહુંઝાઝુંમાગું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> નહુંઝાઝુંમાગું નહુંઝાઝુંમાગું, નથીમારુંત્રાગું; પણહૃદયમાંજે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ન હું ઝાઝું માગું | |||
ન હું ઝાઝું માગું, | |||
નથી મારું ત્રાગું; | |||
પણ હૃદયમાં જે વ્રણ પડ્યા, | |||
સહું સકલ એની બળતરા, | |||
બસ, | વિના ચીસે, | ||
વિના રીસે; | |||
બસ, સહનનું એવું બલ દે. | |||
ન હું ઝાઝું માગું, | |||
નથી મારું ત્રાગું; | |||
મુજ રિપુ રિપુત્વે મચી રહે | |||
બસ, | છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો | ||
ફૂટીને ફેલાયે વિષતરુ—ન એવું કદી બને; | |||
બસ, સહનનું એવું બલ દે. | |||
ન હું ઝાઝું માગું, | |||
બને, | નથી મારું ત્રાગું; | ||
મુજ જીવન છો ને વિફલ આ | |||
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા, | |||
બસ, | અજાણે કે જાણે, | ||
કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને; | |||
બસ, સહનનું એવું બલ દે. | |||
ન હું ઝાઝું માગું, | |||
કરું વા ના ત્રાગું, | |||
પણ કદીય એવું પણ બને: | |||
હું જેવાની રાખે જનમભૂમિનાં ખાતર બને, | |||
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે; | |||
બસ, | હૃદય ગરવે મત્ત ન બને, | ||
મન નવ ચઢે તર્કચકવે; | |||
બસ, મરણનું એવું બલ દે. | |||
{{Right|[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]}} | {{Right|[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]}} | ||
</poem> | </poem> |
Latest revision as of 11:47, 29 September 2022
ન હું ઝાઝું માગું
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડ્યા,
સહું સકલ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ—ન એવું કદી બને;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જીવન છો ને વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદીય એવું પણ બને:
હું જેવાની રાખે જનમભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
હૃદય ગરવે મત્ત ન બને,
મન નવ ચઢે તર્કચકવે;
બસ, મરણનું એવું બલ દે.
[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]