સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હંકારી જા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> મારીબંસીમાંબોલબેવગાડીતુંજા, મારીવીણાનીવાણીજગાડીતુંજા. ઝંઝા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | |||
મારી વીણાની વાણી જગાડી તું જા. | |||
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, | |||
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા; | |||
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા | |||
સોનેરી સોણલું બતાડી તું જા. | |||
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, | |||
દિલનો દડૂલો રમાડી તું જા; | |||
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી, | |||
જનમભૂખીને જમાડી તું જા. | |||
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, | |||
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯] | સાગરની સેરે ઉતારી તું જા; | ||
}} | મનના માલિક, તારી મોજના હલેસે | ||
ફાવે ત્યાં એને હંકારી તું જા. | |||
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]}} | |||
</poem> | </poem> |
Revision as of 12:33, 29 September 2022
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા;
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા.
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા;
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા.
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા;
મનના માલિક, તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.
[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]