સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ઓટલી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> દરિયાનેતીરએકરેતીનીઓટલી ઊચીઅટૂલીઅમેબાંધીજીરે; પગલુંતેએકએકપા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દરિયાને તીર એક રેતીની ઓટલી | |||
ઊચી અટૂલી અમે બાંધી જી રે; | |||
પગલું તે એક એક પાડે મહેમાન, એમ | |||
રામજીની આણ અમે દીધી જી રે. | |||
</poem> | </poem> |
Latest revision as of 12:43, 29 September 2022
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચી અટૂલી અમે બાંધી જી રે;
પગલું તે એક એક પાડે મહેમાન, એમ
રામજીની આણ અમે દીધી જી રે.