સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ઝાડ મને લાગે નહીં પરાયાં...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મનેએકએકઝાડનીમાયા કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં. ઝાડઉપરફૂલથ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
મનેએકએકઝાડનીમાયા
 
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
 
ઝાડઉપરફૂલથઈફૂટુંને
મને એક એક ઝાડની માયા
પંખીથઈબાંધુંહુંમાળો,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.
ખિસકોલીથઈનેહુંદોડ્યાકરુંછું, ભલે
 
ઉનાળોહોયકેશિયાળો.
ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
એકએકઝાડનીછાયા
પંખી થઈ બાંધું હું માળો,
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઝાડનીહુંડાળીનેઝાડનુંથડહુંતો
ઉનાળો હોય કે શિયાળો.
પાંદડાંનેઝાડનુંહુંમૂળછું,
એક એક ઝાડની છાયા
ઝાકળનીજેમહુંતોવળગુંછુંઝાડને,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.
સોનેરીકિરણોનીધૂળછું.
 
લીલાલીલાવાયરાવાયા,
ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.
</poem>
</poem>

Latest revision as of 07:11, 30 September 2022



મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.