સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સેસિલ જોસેફ/રજા પર ન હોઈએ ત્યારે —: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ભારતમાંઆપણેવધારેપડતીરજાઓભોગવીએછીએ, એવીફરિયાદઘણીવારથ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભારતમાં આપણે વધારે પડતી રજાઓ ભોગવીએ છીએ, એવી ફરિયાદ ઘણી વાર થતી હોય છે. પરંતુ મૂળ વાંધો વધારે રજા ભોગવવાનો છે તેના કરતાં, રજા પર ન હોઈએ ત્યારે કામ સાવ ઓછું કરવા વિશેનો છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં ચાપાણી ને બીડી-સિગારેટ પીવામાં સારી પેઠે સમય વેડફાતો હોય છે. દરેક ઓફિસની અલગ કેન્ટીન હોય છે ને ઓફિસના કામના કલાકો દરમિયાન પણ તે ભરચક જ રહેતી હોય છે. ઉપરાંત ઓફિસની અંદર ચાના કપની ચોમેર સતત હેરફેર થયા જ કરતી હોય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 07:38, 30 September 2022
ભારતમાં આપણે વધારે પડતી રજાઓ ભોગવીએ છીએ, એવી ફરિયાદ ઘણી વાર થતી હોય છે. પરંતુ મૂળ વાંધો વધારે રજા ભોગવવાનો છે તેના કરતાં, રજા પર ન હોઈએ ત્યારે કામ સાવ ઓછું કરવા વિશેનો છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં ચાપાણી ને બીડી-સિગારેટ પીવામાં સારી પેઠે સમય વેડફાતો હોય છે. દરેક ઓફિસની અલગ કેન્ટીન હોય છે ને ઓફિસના કામના કલાકો દરમિયાન પણ તે ભરચક જ રહેતી હોય છે. ઉપરાંત ઓફિસની અંદર ચાના કપની ચોમેર સતત હેરફેર થયા જ કરતી હોય છે.