26,604
edits
(Created page with "<poem> પાનલીલુંજોયુંનેતમેયાદઆવ્યાં, જાણેમોસમનોપહેલોવરસાદઝીલ્યોરા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, | |||
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, | |||
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. | |||
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, | |||
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ, | |||
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં. | |||
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં, | |||
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ, | |||
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં. | |||
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં, | |||
જાણે કાનુડાના મુખમાં બ્રમાન્ડ દીઠું રામ, | |||
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં. | |||
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં, | |||
{{Right|[‘હયાતી’ પુસ્તક] | જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ, | ||
}} | એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં. | ||
{{Right|[‘હયાતી’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
edits