સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/માધવ ક્યાંય નથી મધુવનમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ફૂલકહેભમરાને, ભમરોવાતવહેગુંજનમાં: માધવક્યાંયનથીમધુવનમાં. કાલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં: | |||
માધવ ક્યાંય નથી મધુવનમાં. | |||
કાલિન્દીના જલ પર ઝૂકી | |||
પૂછે કદંબડાળી: | |||
યાદ તને બેસી અહીં વેણુ | |||
વાતા’તા વનમાળી? | |||
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં: | |||
માધવ ક્યાંય નથી મધુવનમાં.... | |||
શિર પર ગ્ાોરસમટુકી, | |||
મારી વાટ ન કેમે ખૂટી, | |||
અબ લગ કંકર એક ન લાગ્યો | |||
ગયાં ભાગ્ય મુજ ફૂટી; | |||
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં: | |||
માધવ ક્યાંય નથી મધુવનમાં. | |||
</poem> | </poem> |
Revision as of 10:21, 30 September 2022
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી:
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં....
શિર પર ગ્ાોરસમટુકી,
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.