સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/ચાલ, વરસાદની મોસમ છે...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ચાલ, વરસાદનીમોસમછે, વરસતાંજઈએ; ઝાંઝવાંહોકેદરિયાવ, તરસતાંજઈએ.......") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ચાલ, | |||
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ; | |||
ઝાંઝવાં હો કે દરિયાવ, તરસતાં જઈએ.... | |||
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા— | |||
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ. | |||
</poem> | </poem> |
Latest revision as of 10:25, 30 September 2022
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ;
ઝાંઝવાં હો કે દરિયાવ, તરસતાં જઈએ....
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા—
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.