સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/સંગાથે હોય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સંગાથેહોયત્યારેઅટવાતાંચાલીએ, કેએકલાનોરાહએકધારો; મઝધારેમ્હા...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
સંગાથેહોયત્યારેઅટવાતાંચાલીએ,
 
કેએકલાનોરાહએકધારો;
 
મઝધારેમ્હાલવાનોમોકોમળ્યો, તો
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ,
ભલેઆઘોઠેલાયઆકિનારો!
કે એકલાનો રાહ એકધારો;
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
</poem>
</poem>

Latest revision as of 10:26, 30 September 2022



સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ,
કે એકલાનો રાહ એકધારો;
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!