સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સમો આવતાં —: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
લોકનું તો ભઈ, એવું! | |||
એક ઘડી એ કબૂતરાં | |||
ને ઘડી અન્ય એ સાવજ; | |||
મીણ સમાણાં પોચાં આ પળ, | |||
પળ બીજી એ વજ્જર; | |||
ચિપાઈ જાતાં અંગૂઠે, | |||
ને ઊંચકે દુનિયા અધ્ધર! | |||
“ખડે રહો!”ને બોલ થથરતાં હાથ જોડતાં લોક, | |||
બોચી પરનો બોજ ખમીને રસ્તે પળતાં લોક, | |||
— સમો આવતાં | |||
પલક એકમાં | |||
દિયે કરી તોતિંગ ભોગળો કોટ અડીખમ ફોક! — | |||
પડો કાળનો : કો’ક સાંભળે, કાન ધરે ના કો’ક. | |||
</poem> | </poem> |
Latest revision as of 11:40, 30 September 2022
લોકનું તો ભઈ, એવું!
એક ઘડી એ કબૂતરાં
ને ઘડી અન્ય એ સાવજ;
મીણ સમાણાં પોચાં આ પળ,
પળ બીજી એ વજ્જર;
ચિપાઈ જાતાં અંગૂઠે,
ને ઊંચકે દુનિયા અધ્ધર!
“ખડે રહો!”ને બોલ થથરતાં હાથ જોડતાં લોક,
બોચી પરનો બોજ ખમીને રસ્તે પળતાં લોક,
— સમો આવતાં
પલક એકમાં
દિયે કરી તોતિંગ ભોગળો કોટ અડીખમ ફોક! —
પડો કાળનો : કો’ક સાંભળે, કાન ધરે ના કો’ક.