સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ભારતનાંરખવાળાંકરશું, ભારતમાંઅજવાળાંભરશું : ઝિન્દાબાદ, ઝિન્દા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ભારતનાં રખવાળાં કરશું, | |||
ભારતમાં અજવાળાં ભરશું : | |||
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ! | ઝિન્દાબાદ, ઝિન્દાબાદ! | ||
દેશ અમારો ઝિન્દાબાદ! | |||
મરજીવા થઈ સાગર તરશું, | |||
પવન પલાણી થનગન ફરશું; | |||
અમે ચાંદની, | |||
અમે વાદળી થઈ જગતમાં | |||
મીઠાં મીઠાં અમરત ઝરશું : | |||
ઝિન્દાબાદ. | ઝિન્દાબાદ. | ||
થાક અમે સ્હેજે ના ગણશું, | |||
પાયાથી નવચણતર ચણશું; | |||
અમે બંસરી, | |||
અમે ખંજરી બની મુલકમાં | |||
મધુર કૂજશું ને રણઝણશું : | |||
ઝિન્દાબાદ. | ઝિન્દાબાદ. | ||
અમે ગાંધી-ન્હેરુને પગલે | |||
સરોજિની- | તિરંગાની શાન બઢવશું, | ||
સરોજિની-કસ્તુરબા થઈને | |||
અમે દેશનાં ગાન ગજવશું : | |||
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ! | ઝિન્દાબાદ, ઝિન્દાબાદ! | ||
દેશ અમારો ઝિન્દાબાદ! | |||
</poem> | </poem> |
Latest revision as of 11:41, 30 September 2022
ભારતનાં રખવાળાં કરશું,
ભારતમાં અજવાળાં ભરશું :
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!
દેશ અમારો ઝિન્દાબાદ!
મરજીવા થઈ સાગર તરશું,
પવન પલાણી થનગન ફરશું;
અમે ચાંદની,
અમે વાદળી થઈ જગતમાં
મીઠાં મીઠાં અમરત ઝરશું :
ઝિન્દાબાદ.
થાક અમે સ્હેજે ના ગણશું,
પાયાથી નવચણતર ચણશું;
અમે બંસરી,
અમે ખંજરી બની મુલકમાં
મધુર કૂજશું ને રણઝણશું :
ઝિન્દાબાદ.
અમે ગાંધી-ન્હેરુને પગલે
તિરંગાની શાન બઢવશું,
સરોજિની-કસ્તુરબા થઈને
અમે દેશનાં ગાન ગજવશું :
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!
દેશ અમારો ઝિન્દાબાદ!