સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દરબાર!: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> શિયાળેદરબારભર્યોછે, સૌનેતેડુંઆવ્યુંછે!... તાજાંમાજાંરીંગણમ્હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
શિયાળે દરબાર ભર્યો છે, | |||
સૌને તેડું આવ્યું છે!... | |||
તાજાંમાજાં રીંગણ મ્હાલ્યાં, | |||
રોફ મારતાં કોબિજ ચાલ્યાં; | |||
લાલ ટમેટાં ફક્કડ ફાલ્યાં, | |||
ખિલખિલ કરતાં ફ્લાવર હાલ્યાં; | |||
સાફા લીલા બાંધી મૂળાભાઈનું | |||
ધાડું આવ્યું છે! | |||
</poem> | </poem> |
Latest revision as of 11:44, 30 September 2022
શિયાળે દરબાર ભર્યો છે,
સૌને તેડું આવ્યું છે!...
તાજાંમાજાં રીંગણ મ્હાલ્યાં,
રોફ મારતાં કોબિજ ચાલ્યાં;
લાલ ટમેટાં ફક્કડ ફાલ્યાં,
ખિલખિલ કરતાં ફ્લાવર હાલ્યાં;
સાફા લીલા બાંધી મૂળાભાઈનું
ધાડું આવ્યું છે!