સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જકડી રાખતું ચલચિત્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ભારતમાંચલચિત્રક્ષેત્રેરાષ્ટ્રપતિએવોર્ડ૧૯૫૪માંદાખલક...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ભારતમાંચલચિત્રક્ષેત્રેરાષ્ટ્રપતિએવોર્ડ૧૯૫૪માંદાખલકરવામાંઆવ્યાઅનેતેનીપહેલીજખેપમાં‘અત્રેપિક્ચર્સ’ દ્વારાનિર્મિતઅનેવનમાલાદ્વારાઅભિનીતમરાઠીચલચિત્ર‘શ્યામચીઆઈ’‘(શ્યામનીમા’)નેતેવર્ષનાસર્વોત્કૃષ્ટકથાચિત્રનુંપ્રથમપારિતોષિકએનાયતકરવામાંઆવ્યુંહતું. ત્યારબાદમરાઠીચલચિત્રોનેલાગેવળગેછેત્યાંસુધીબરાબરપચાસવર્ષપછી૨૦૦૪નાવર્ષમાંફરીએકવારઅરુણનલાવડેદ્વારાનિમિર્તમરાઠીચલચિત્ર‘શ્વાસ’નેસર્વોત્કૃષ્ટકથાચિત્રનીશ્રેણીમાંપ્રથમપારિતોષિકએનાયતથયુંછે.
 
છેલ્લાંપચાસવર્ષોમાંભારતેસંખ્યાનીદૃષ્ટિએવિશ્વમાંસર્વાધિકચલચિત્રોનિર્માણકરનારદેશનુંબિરુદમેળવ્યુંછેખરું. પરંતુગુણવત્તાનેભોગેફિલ્મોનાનિર્માણનીસંખ્યામાંવધારોથતોરહ્યોછે. તેનુંમુખ્યકારણએછેકેઆપણાનિર્માતાઓ‘પિટ-ક્લાસ’નાપ્રેક્ષકોનીરુચિનેજપોષવાનોપ્રયત્નકરતારહ્યાછે. આવીફિલ્મોદ્વારાનિર્માતાઓધનનીકમાણીકરતારહ્યાછે.
ભારતમાં ચલચિત્ર ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ ૧૯૫૪માં દાખલ કરવામાં આવ્યા અને તેની પહેલી જ ખેપમાં ‘અત્રે પિક્ચર્સ’ દ્વારા નિર્મિત અને વનમાલા દ્વારા અભિનીત મરાઠી ચલચિત્ર ‘શ્યામચી આઈ’‘(શ્યામની મા’)ને તે વર્ષના સર્વોત્કૃષ્ટ કથાચિત્રનું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મરાઠી ચલચિત્રોને લાગેવળગે છે ત્યાં સુધી બરાબર પચાસ વર્ષ પછી ૨૦૦૪ના વર્ષમાં ફરી એક વાર અરુણ નલાવડે દ્વારા નિમિર્ત મરાઠી ચલચિત્ર ‘શ્વાસ’ને સર્વોત્કૃષ્ટ કથાચિત્રની શ્રેણીમાં પ્રથમ પારિતોષિક એનાયત થયું છે.
હકીકતમાં, ‘શ્વાસ’નુંકથાવસ્તુભારતનારજતપટમાટેનવુંગણાયનહીં. કૅન્સરથીપીડાયેલાદરદીનીઅનેતેનાપરિવારનીદર્દનાકકહાણીપરઆધારિતચલચિત્રોભૂતકાળમાંપણભારતીયરજતપટપરઆવીચૂક્યાંછે. તેમાંસર્વપ્રથમ‘આનંદ’માંચલચિત્રનોનાયક (બાબુમોશાય) કૅન્સરગ્રસ્તછે. ‘મિલિ’ ચલચિત્રનીનાયિકા (જયાભાદુડી) તેરોગથીપીડાયેલીહોયએવીતેનીકથાછે. ‘શ્વાસ’માં૮-૧૦વર્ષનાંબાળકપરશાનીબંનેઆંખોમાંકૅન્સરનીઅસરથયેલીછે.
છેલ્લાં પચાસ વર્ષોમાં ભારતે સંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં સર્વાધિક ચલચિત્રો નિર્માણ કરનાર દેશનું બિરુદ મેળવ્યું છે ખરું. પરંતુ ગુણવત્તાને ભોગે ફિલ્મોના નિર્માણની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણા નિર્માતાઓ ‘પિટ-ક્લાસ’ના પ્રેક્ષકોની રુચિને જ પોષવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. આવી ફિલ્મો દ્વારા નિર્માતાઓ ધનની કમાણી કરતા રહ્યા છે.
જો‘શ્વાસ’નાકથાવસ્તુમાંકોઈનવીનતાનજહોયતોતેનેરાષ્ટ્રપતિસુવર્ણચંદ્રકકેમએનાયતથયોહશે? અનેતેનાથીપણઆગળ, અંગ્રેજીસિવાયનીઅન્યભાષાઓમાંનિર્મિતવિશ્વભરનીભાષાઓનાંસર્વોત્કૃષ્ટચલચિત્રોનાઓસ્કારનીસ્પર્ધામાટેતેનેશામાટેમોકલવામાંઆવ્યુંહશે? આપ્રકારનાપ્રશ્નોઊભાથાયતેસ્વાભાવિકછે. આપ્રશ્નોનાજવાબમાં‘શ્વાસ’નાપક્ષેઘણુંબધુંકહીશકાયતેવુંછે. એકતોતે‘ચીલાચાલુફિલ્મ’નીકક્ષાકરતાંકથાવસ્તુનીરજૂઆતનીદૃષ્ટિએઘણીઊચીકક્ષાનુંનિર્માણછે, જેમાંમાનવીનીસ્વાભાવિકગણાતીસંવેદનાઓજકેન્દ્રમાંરાખવામાંઆવીછે. આવીસંવેદનાઓઆચલચિત્રનીરજૂઆતમાંકોઈપણસ્થળેકૃત્રિમરીતેઉપસાવવામાંઆવેલીનથી, પરંતુઅત્યંતસહજતાથીતેસમગ્રકથાવસ્તુમાંવણીલેવામાંઆવીછે. બાળકનેકૅન્સરનેકારણેબંનેઆંખોમાંઓપરેશનઅનિવાર્યછે. આટલીનાનીઉંમરમાંતેબંનેઆંખેકાયમમાટેઅંધત્વવહોરવાનોછેએવીડોક્ટરનેખાતરીહોયછે. પરશાનાદાદાતેનેનિદાનઅનેસારવારમાટેપોતાનેગામડેથીમુંબઈલઈજાયછે. દાદામાટેઅનેસમગ્રપરિવારમાટેવહાલસોયાપરશાનાજીવનનીઆકરુણાંતિકાઅસહ્યકેવીરીતેબનેછે, તેનુંઆબેહૂબચિત્રણઅત્યંતસહજતાથીઆચલચિત્રમાંકરવામાંઆવ્યુંછે. આચલચિત્રપ્રેક્ષકોનેપ્રત્યેકક્ષણેજકડીરાખેછે. સમગ્રચલચિત્રમાંએકપણગીતકેનૃત્યનથી; તેમાંનુંએકપણદૃશ્યઅપ્રસ્તુતનથી; તેનાંચારેમુખ્યપાત્રો: બાળ-કલાકારઅશ્વિનચિતળે (પરશા), અરુણનલાવડે (દાદા), સંદીપકુલકર્ણી (ડોક્ટર) તથાઅમૃતાસુભાષ (દવાખાનાનીસમાજસેવિકા)—આબધાંએઅત્યંતસહજઅનેઅસરકારકરીતેઅભિનયકર્યોછે; તેનાસંવાદોપ્રભાવકછે.
હકીકતમાં, ‘શ્વાસ’નું કથાવસ્તુ ભારતના રજતપટ માટે નવું ગણાય નહીં. કૅન્સરથી પીડાયેલા દરદીની અને તેના પરિવારની દર્દનાક કહાણી પર આધારિત ચલચિત્રો ભૂતકાળમાં પણ ભારતીય રજતપટ પર આવી ચૂક્યાં છે. તેમાં સર્વપ્રથમ ‘આનંદ’માં ચલચિત્રનો નાયક (બાબુ મોશાય) કૅન્સરગ્રસ્ત છે. ‘મિલિ’ ચલચિત્રની નાયિકા (જયા ભાદુડી) તે રોગથી પીડાયેલી હોય એવી તેની કથા છે. ‘શ્વાસ’માં ૮-૧૦ વર્ષનાં બાળક પરશાની બંને આંખોમાં કૅન્સરની અસર થયેલી છે.
સર્વોત્કૃષ્ટકથાચિત્રઉપરાંતતેમાંપરશાનીભૂમિકાભજવનારઅશ્વિનચિતળેને૨૦૦૪નુંસર્વોત્કૃષ્ટબાળકલાકારનુંપારિતોષિકપણએનાયતથયેલછે.
જો ‘શ્વાસ’ના કથાવસ્તુમાં કોઈ નવીનતા ન જ હોય તો તેને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક કેમ એનાયત થયો હશે? અને તેનાથી પણ આગળ, અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં નિર્મિત વિશ્વભરની ભાષાઓનાં સર્વોત્કૃષ્ટ ચલચિત્રોના ઓસ્કારની સ્પર્ધા માટે તેને શા માટે મોકલવામાં આવ્યું હશે? આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. આ પ્રશ્નોના જવાબમાં ‘શ્વાસ’ના પક્ષે ઘણુંબધું કહી શકાય તેવું છે. એક તો તે ‘ચીલાચાલુ ફિલ્મ’ની કક્ષા કરતાં કથાવસ્તુની રજૂઆતની દૃષ્ટિએ ઘણી ઊચી કક્ષાનું નિર્માણ છે, જેમાં માનવીની સ્વાભાવિક ગણાતી સંવેદનાઓ જ કેન્દ્રમાં રાખવામાં આવી છે. આવી સંવેદનાઓ આ ચલચિત્રની રજૂઆતમાં કોઈ પણ સ્થળે કૃત્રિમ રીતે ઉપસાવવામાં આવેલી નથી, પરંતુ અત્યંત સહજતાથી તે સમગ્ર કથાવસ્તુમાં વણી લેવામાં આવી છે. બાળકને કૅન્સરને કારણે બંને આંખોમાં ઓપરેશન અનિવાર્ય છે. આટલી નાની ઉંમરમાં તે બંને આંખે કાયમ માટે અંધત્વ વહોરવાનો છે એવી ડોક્ટરને ખાતરી હોય છે. પરશાના દાદા તેને નિદાન અને સારવાર માટે પોતાને ગામડેથી મુંબઈ લઈ જાય છે. દાદા માટે અને સમગ્ર પરિવાર માટે વહાલસોયા પરશાના જીવનની આ કરુણાંતિકા અસહ્ય કેવી રીતે બને છે, તેનું આબેહૂબ ચિત્રણ અત્યંત સહજતાથી આ ચલચિત્રમાં કરવામાં આવ્યું છે. આ ચલચિત્ર પ્રેક્ષકોને પ્રત્યેક ક્ષણે જકડી રાખે છે. સમગ્ર ચલચિત્રમાં એક પણ ગીત કે નૃત્ય નથી; તેમાંનું એક પણ દૃશ્ય અપ્રસ્તુત નથી; તેનાં ચારે મુખ્ય પાત્રો: બાળ-કલાકાર અશ્વિન ચિતળે (પરશા), અરુણ નલાવડે (દાદા), સંદીપ કુલકર્ણી (ડોક્ટર) તથા અમૃતા સુભાષ (દવાખાનાની સમાજસેવિકા)—આ બધાંએ અત્યંત સહજ અને અસરકારક રીતે અભિનય કર્યો છે; તેના સંવાદો પ્રભાવક છે.
સર્વોત્કૃષ્ટ કથાચિત્ર ઉપરાંત તેમાં પરશાની ભૂમિકા ભજવનાર અશ્વિન ચિતળેને ૨૦૦૪નું સર્વોત્કૃષ્ટ બાળકલાકારનું પારિતોષિક પણ એનાયત થયેલ છે.
{{Right|[‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૪]}}
{{Right|[‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits