સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સાટું!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકઅમેરિકનમહાનગરનાપુસ્તક-ભંડારમાંએકકૂતરોઆંટામારતોહતો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એકઅમેરિકનમહાનગરનાપુસ્તક-ભંડારમાંએકકૂતરોઆંટામારતોહતો. એનાગળામાંપાટિયુંમારેલુંહતું : “વેચવાનોછે.” દુકાનમાંછાપાંવેચતાછોકરાનેએકકાયમીઘરાકેકૂતરાનીકિંમતપૂછી.
 
“પચાસહજાર.” છોકરાએજણાવ્યું.
એક અમેરિકન મહાનગરના પુસ્તક-ભંડારમાં એક કૂતરો આંટા મારતો હતો. એના ગળામાં પાટિયું મારેલું હતું : “વેચવાનો છે.” દુકાનમાં છાપાં વેચતા છોકરાને એક કાયમી ઘરાકે કૂતરાની કિંમત પૂછી.
“શું? એતોગજબકહેવાય!” ઘરાકબોલીઊઠ્યા. “પચાસહજારનીકિંમતનોકૂતરોતોકોઈદીસાંભળ્યોનથી.”
“પચાસ હજાર.” છોકરાએ જણાવ્યું.
“હુંતોએનાપચાસહજારલેવાનોછું!” છોકરોબોલ્યો.
“શું? એ તો ગજબ કહેવાય!” ઘરાક બોલી ઊઠ્યા. “પચાસ હજારની કિંમતનો કૂતરો તો કોઈ દી સાંભળ્યો નથી.”
માથુંધુણાવતાઘરાકચાલ્યાગયા. થોડાંઅઠવાડિયાંપછીએમણેજોયું, તોદુકાનમાંપેલોકૂતરોનમળે.
“હું તો એના પચાસ હજાર લેવાનો છું!” છોકરો બોલ્યો.
“કેમઅલ્યા,” એમણેછોકરાનેકહ્યું, “તેંતોકૂતરોવેચીનાખ્યોલાગેછે!”
માથું ધુણાવતા ઘરાક ચાલ્યા ગયા. થોડાં અઠવાડિયાં પછી એમણે જોયું, તો દુકાનમાં પેલો કૂતરો ન મળે.
“હો...વે.” છોકરોબોલ્યો.
“કેમ અલ્યા,” એમણે છોકરાને કહ્યું, “તેં તો કૂતરો વેચી નાખ્યો લાગે છે!”
“તેંધારી’તીએટલીકિંમતતેનીમળીકે?”
“હો...વે.” છોકરો બોલ્યો.
“તેં ધારી’તી એટલી કિંમત તેની મળી કે?”
“હો...વે.”
“હો...વે.”
“પચાસહજાર?!”
“પચાસ હજાર?!”
“હો...વે. પચી-પચીહજારનીબેબિલાડીસાથેએનુંસાટુંકરીનાખ્યુંએતો!”
“હો...વે. પચી-પચી હજારની બે બિલાડી સાથે એનું સાટું કરી નાખ્યું એ તો!”
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:08, 6 October 2022


એક અમેરિકન મહાનગરના પુસ્તક-ભંડારમાં એક કૂતરો આંટા મારતો હતો. એના ગળામાં પાટિયું મારેલું હતું : “વેચવાનો છે.” દુકાનમાં છાપાં વેચતા છોકરાને એક કાયમી ઘરાકે કૂતરાની કિંમત પૂછી. “પચાસ હજાર.” છોકરાએ જણાવ્યું. “શું? એ તો ગજબ કહેવાય!” ઘરાક બોલી ઊઠ્યા. “પચાસ હજારની કિંમતનો કૂતરો તો કોઈ દી સાંભળ્યો નથી.” “હું તો એના પચાસ હજાર લેવાનો છું!” છોકરો બોલ્યો. માથું ધુણાવતા ઘરાક ચાલ્યા ગયા. થોડાં અઠવાડિયાં પછી એમણે જોયું, તો દુકાનમાં પેલો કૂતરો ન મળે. “કેમ અલ્યા,” એમણે છોકરાને કહ્યું, “તેં તો કૂતરો વેચી નાખ્યો લાગે છે!” “હો...વે.” છોકરો બોલ્યો. “તેં ધારી’તી એટલી કિંમત તેની મળી કે?” “હો...વે.” “પચાસ હજાર?!” “હો...વે. પચી-પચી હજારની બે બિલાડી સાથે એનું સાટું કરી નાખ્યું એ તો!”